Book Title: Jain Hitechhu 1911 Book 13
Author(s): Vadilal Motilal Shah
Publisher: Vadilal Motilal Shah

View full book text
Previous | Next

Page 5
________________ ાના માન. તે સામાન્ય મનુષ્યા કરતાં વિશેષ કામ કરી શકે છે, હેતુ મુખ્ય કારણ એ છે કે તેનામાં જ્ઞાન સાથે પ્રેમનું મિશ્રણ થયેલું હાય છે. તે જ્ઞાની પુરૂષોએ જે થોડાંધણાં એધ વયનો રચ્યાં અને પેાતાના શિષ્યાને શિખવ્યાં હાય છે તે મેધ વચનાને આધારે આ જગતના લોકે ઉચ્ચ જીવન ગાળે છે, અને સત્યની વધારે ને વધારે સમીપમાં આવતા જાય છે. ખરા નાની પુરૂષો કાં! પણ સમજાવતા નથી પણ જાહેર કરેછે; તેઓ ટીકાએ લખી સત્યને પુરવાર કરતા નથી, પણ પોતાના જીવનથી સત્યને સત્ય તરીકે જણાવે છે. તે તત્ત્વજ્ઞાનની મારામારીમાં પાતાને સમય ગાળતા નથી, કારણ કે તેઓ જગદુધારક છે; અને હેમને જગા ઉદ્ધાર અર્થે આપણુા ખ્યાલમાં પણ ન આવે એટલું બધું કામ કરવાનું હોય છે. તેના મુખમાંથી નીકળેલું એકાદ વાકય અથવા તે કાઇને કાંઇક નવા પ્રસંગે આપેલા ખેાધને એક શબ્દ, લાખા ટીકાઓવાળા ગ્રન્થેા કરતાં, તેમજ દ્વારા મનુષ્યાના છંદગી સુધીના ઉપદેશ કરતાં પણ વધારે પ્રભાવશાળી અને હિતકર થઇ પડેછે. ભવિષ્યની પ્રજાને તે શબ્દા કાવ્ય કરતાં પણ વધારે ઉચ્ચભાવ ઉત્પન્ન કરનારા, તત્ત્વજ્ઞાન કરતાં વધારે સુંદર, અને મિત્ર કે મિલ્કત કરતાં પણ વધારે પવિત્ર અને પ્રિય થઇ પડે છે. ધાર્મિક ચળવળ અને ઘોંઘાટના સમયમાં લોકો કોઇ જગદુહારક મહાપુરૂષના જન્મની આશા રાખે છે, તેવામાં કોઇ શુદ્ધ વિચારને નાની, ઉદાર હૃદયને મહાપુરૂષ તે વચ્ચે જન્મે છે અને કાંઈ પણ ધમાલ કર્યા સિવાય તે પેાતાનું કામ કર્યે જાયછે; પણ તેઓ હેનું જ્ઞાન સમજી શકતા નથી. તેઓ જે મહાપુરૂષની વાટ જોતા હતા તે જ આ વિચારવંત પરમ ઉપકારી મહાત્મા છે છતાં પણ, તે.હેમની વચમાં જ વસે છે તેટલા કારણથી, તેઓ હેને મહાન માની શકતા નથી. પરંતુ લોકોની દરકાર કર્યા સિવાય તે તે પેાતાના કાર્યાં અને ઉપદેશથી એવાં સાધના રચતા રહે છે કે જેની મારફતે જગત્ ન્યાયમાર્ગે ચાલી શકે. બહારથી મનુષ્ય જેવા જણાવા છતાં અંતરથી તે દૈવી છે, તે પૃથ્વીને સ્વર્ગ તુલ્ય બનાવવાના ઉપદેશને આપનાર છે; પણ યાડા જ મનુષ્યા હેને સાંભળે છે. અને સાંભળનારમાંથી પણ થાડા જ હેના મેધ સમજે છે. તે ચાલ્યા જાય છે; લોકો ધારે છે કે તે પોતાના કામમાં નિષ્ફળ નીવડયા છે, પણ ખરેખર તે તે નીચેની ત્રણ ખાખતા જગતે અણુ કરવામાં તેહમંદ નીવડયા હાય છેઃ વ્હેની *

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 338