________________
એગણુસમી સદી
ઉત્તમવિજય ને દિને દીક્ષા લીધી અને નામ ઉતમવિય રાખ્યું. ગુરુશિષ્ય પ્રેમાપુરમાં ચોમાસું કર્યું. ત્યાંથી સુરત આવ્યા. પછી ભટ્ટારક વિજયદયાસૂરિની આજ્ઞા લઈ પાદરા આવી ત્યાં ભગવતીસૂત્ર વાંચ્યું; અને શિષ્યને ગુરુજીએ નંદીસૂત્ર શીખવ્યું. પછી જિનવિજયે ગુરુ સં.૧૭૯૯ શ્રાવણ શુ.૧૦ દિને દિવંગત થયા પછી ખંભાત, પાટણ અને ભાવનગર આવ્યા. ત્યાં પિતાના પ્રથમ ગુરુ અને ધબાધક શ્રી દેવચંદ્રજીને બોલાવ્યા અને તેમની પાસે ભગવતી, પજવણ, અનુયોગદ્વાર આદિ સૂત્રો વાંચ્યાં અને પછી તે સર્વ આગળ વાંચવાની દેવચંદ્રજીએ આજ્ઞા આપી. તેટલામાં કચરા કીકા સુરતથી સિદ્ધાચલની યાત્રા માટે સંધ લઈ ત્યાં આવ્યા, તેની સાથે પાલીતાણે ઉત્તમવિજયજી ગયા (સં.૧૮૦૮). ત્યાંથી રાજનગર આવી બે ચોમાસાં કરી ભગવતીસૂત્ર સંઘ પાસે વાંચ્યું. ત્યાંથી સુરત ચેમાસું કર્યું. પછી નવસારી, ખંભાત, અમદાવાદ, ભાવનગર, સિદ્ધાચલ, ગિરનાર વિહાર કરી નવાનગર ચેમાસું કર્યું. ત્યાંથી રાધનપુર, શંખેશ્વર, ગિરનાર-સિદ્ધક્ષેત્ર અને પુનઃ ભાવનગર આવ્યા. પછી ખંભાત, રાજનગર, દક્ષિણદેશ, સુરત, ચાંપાનેર, લીંબડી, ને પછી પાલીતાણે જઈ પ્રતિષ્ઠા કીધી. પછી પાટણ, રાધનપુર. ને ત્યાંથી તારાચંદ કચરાના સંધ સાથે તારંગા, આબુ, શંખેશ્વરની યાત્રા કરી રાધનપુર આવ્યા. ત્યાંથી પાદરા, વડોદરા, ડભોઈ, પાટણ, પછી સુરત આવ્યા. ત્યાં ગુરુભાઈ ખુશાલવિજ્ય પંન્યાસ સાથે રહ્યા ને ચોમાસું કર્યું. નેત્રપીડા થઈ, ત્યાંથી રાજનગર આવ્યા. ત્યાં . ૧૮ર૭ મહા શુદિ ૮ને દિને ૬૭ વર્ષની વયે દેહ પડયો. ને હરિપુરામાં ગુરુને શૂભ થયો.
જિનવિજય આ પૂર્વે નં.૧૧૩૭ (૨૮૭) + સંયમી ગર્ભિત મહાવીર સ્તવ સોપજ્ઞ કબા સહિત
૪ હાવી ૨સં.૧૭૯ વિ.શુ.૩ સુરતમાં આદિ- શ્રી વર્ધમાન જિને નત્વા, વકમાનગુણાસ્પદ
પણ ડાયમણસ્તવસ્યર્થો વિતત્સત. ઢાળ લી. પ્રથમ વાલ તણે ભવેજી એ દેશી. કેવલજ્ઞાન-દિવાકરૂછ, સિંદ્ધ બુંદ સુખદાય, આતમસંપદ ભોગવેજી, વદ્ધમાન જિનરાય, ગુણદધિ શાસનનાયક વેર, મેરૂ મહિધર ધીર. ગુ.૧ અનુક્રમે સંયમ ફરસ, પોંગ્યો ક્ષયક ભાવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org