Book Title: Jain Gurjar Kavio Part 03
Author(s): Mohanlal Dalichand Desai, Jayant Kothari
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
સત્તરમી સદી
[૩]
સંયમમૂર્તિ નો નં.૨૫૭. (૫) લિ. વણહેડ ગ્રામ મધ્યે સં.૧૬૬ર ભા.વ.૧૩ સોમે ગ્રં.૨૨૫૦. વેબર. નં.૧૯૨૦. (૬) પ.સં.૪૮, જયપુર. (૭) પ.સં.૮૬, સેંલા. નં.૧૭૮૩. (૮) ઇતિશ્રી વરતરગચ્છીય શ્રી જિનરાજસૂરિ શિષ્ય વિજયાન વણારીસ હર્ષ તિલકગણિતષ્યિ શ્રી રાજહંસપાધ્યાય વિરચિત શ્રી દશવૈકાલિક બાલાવબોધ દશવૈકાલિક નિયુક્તિ પ્રરૂપિત મૂલત્પત્તિરૂપ કથાસંબંધયુક્ત સંપૂર્ણ. સં.૧૬૬૨ કા. વદિ ૫ શનૌ લિ. દીપાલિકાયાઃ અવાગૂ શક્તિપુર મધે અચલગચ્છ ભ, ધર્મમૂર્તિ સુરીશ્વર વિજયરાજ્ય આચાર્ય જિનચંદ્રસૂરિ ૧, પદ્મદેવસૂરિ ૨, સુમતિસિંધસૂરિ ૩, શ્રી અભયદેવસૂરિ ૪, અમાવસિંહસૂરિ ૫, ગુણસમુદ્રસૂરિ ૬, માણિજ્યકુંજરસૂરિ ૭, ગુણરાજસૂરિ ૮, વિજ્યહંસસૂરિ ૯, પુણ્યપ્રભસૂરિ ૧૦, તચ્છિષ્ય વાચનચાર્ય વાચક જિનહર્ષગણિ તષ્ઠિષ્ય ઉપાધ્યાય શ્રી ગુણહર્ષગણિભિક લિખિતં. પ.સં.૭૫, મજે.વિ. [આલિસ્ટઈ ભા.ર, જેતાપ્રેષ્ટા, મુપુન્હસૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૬૦૩, ભા.૩ પૃ.૧૬ ૦૧.] ૬૨૨. સયમમૂતિ (વિનયમૂર્તિશિ.)
- બીજા સંયમમૂર્તિ એ નામના ઉપાધ્યાય આ કવિથી અગાઉ થયેલા છે તેમણે “ઉપદેશમાલા વિવરણ” લખ્યું છે તેમાં પિતાને પરિચય આ પ્રમાણે આપે છે: લિખિત શ્રી વટપદ્ર નગરે શ્રી સોમસુંદરસૂરિ શિષ્ય શ્રી વિશાલરાજસૂરિ તષ્યિ પં. મેરૂનગણિ તચ્છિષ્યાણ સંયમમૂર્તિગણિના. (પ.સં.૧૧, સાવસૂરિ પ્રત, હા.ભં. દા.૪૮ - મુનિશ્રી જિનવિજયજીને પ્રશસ્તિસંગ્રહ.)
અન્ય સંયમમૂર્તિ માટે જુઓ આ પૂર્વે ભા.૧ પૃ.૩૩૬. (૧૩૫૧) ઉદાઈ રાજર્ષિ સંધિ લ.સં.૧૬૬ર પહેલાં અત – ઉદાય મુનિવર ગુણનિતિ મનિ ધરઈ, સાધુ સુશ્રાવક સુષ તે
અણુસરઈ, અણસરઈ બહુ સુષ તે અહિનિસિ જે રિષિ ગુણ ગાવાઈ, શ્રી વીરવાણુ પરી જાણ થાયઈ તે સુષ પાવઈ, ઉવઝાય શ્રી વિનયમૂરતિ સસ સ જિમ ઈમ કહઈ,
જે ભણઈ ભાવઈ રિદય પાવઈ સયલ સુખસંપતિ લહઈ. ૪૩ (૧) લાલ તેજપાલ તિષિત સં.૧૬ ૬ર વર્ષે જયેષ્ટ શુદિ ૧૨ શન. ભાવ. ભ. [મુપુગુહસૂચી] (૧૩૫ર) ૨૪ જિન બહસ્ત. (ાવીશી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 412