SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૩] સંયમમૂર્તિ નો નં.૨૫૭. (૫) લિ. વણહેડ ગ્રામ મધ્યે સં.૧૬૬ર ભા.વ.૧૩ સોમે ગ્રં.૨૨૫૦. વેબર. નં.૧૯૨૦. (૬) પ.સં.૪૮, જયપુર. (૭) પ.સં.૮૬, સેંલા. નં.૧૭૮૩. (૮) ઇતિશ્રી વરતરગચ્છીય શ્રી જિનરાજસૂરિ શિષ્ય વિજયાન વણારીસ હર્ષ તિલકગણિતષ્યિ શ્રી રાજહંસપાધ્યાય વિરચિત શ્રી દશવૈકાલિક બાલાવબોધ દશવૈકાલિક નિયુક્તિ પ્રરૂપિત મૂલત્પત્તિરૂપ કથાસંબંધયુક્ત સંપૂર્ણ. સં.૧૬૬૨ કા. વદિ ૫ શનૌ લિ. દીપાલિકાયાઃ અવાગૂ શક્તિપુર મધે અચલગચ્છ ભ, ધર્મમૂર્તિ સુરીશ્વર વિજયરાજ્ય આચાર્ય જિનચંદ્રસૂરિ ૧, પદ્મદેવસૂરિ ૨, સુમતિસિંધસૂરિ ૩, શ્રી અભયદેવસૂરિ ૪, અમાવસિંહસૂરિ ૫, ગુણસમુદ્રસૂરિ ૬, માણિજ્યકુંજરસૂરિ ૭, ગુણરાજસૂરિ ૮, વિજ્યહંસસૂરિ ૯, પુણ્યપ્રભસૂરિ ૧૦, તચ્છિષ્ય વાચનચાર્ય વાચક જિનહર્ષગણિ તષ્ઠિષ્ય ઉપાધ્યાય શ્રી ગુણહર્ષગણિભિક લિખિતં. પ.સં.૭૫, મજે.વિ. [આલિસ્ટઈ ભા.ર, જેતાપ્રેષ્ટા, મુપુન્હસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૬૦૩, ભા.૩ પૃ.૧૬ ૦૧.] ૬૨૨. સયમમૂતિ (વિનયમૂર્તિશિ.) - બીજા સંયમમૂર્તિ એ નામના ઉપાધ્યાય આ કવિથી અગાઉ થયેલા છે તેમણે “ઉપદેશમાલા વિવરણ” લખ્યું છે તેમાં પિતાને પરિચય આ પ્રમાણે આપે છે: લિખિત શ્રી વટપદ્ર નગરે શ્રી સોમસુંદરસૂરિ શિષ્ય શ્રી વિશાલરાજસૂરિ તષ્યિ પં. મેરૂનગણિ તચ્છિષ્યાણ સંયમમૂર્તિગણિના. (પ.સં.૧૧, સાવસૂરિ પ્રત, હા.ભં. દા.૪૮ - મુનિશ્રી જિનવિજયજીને પ્રશસ્તિસંગ્રહ.) અન્ય સંયમમૂર્તિ માટે જુઓ આ પૂર્વે ભા.૧ પૃ.૩૩૬. (૧૩૫૧) ઉદાઈ રાજર્ષિ સંધિ લ.સં.૧૬૬ર પહેલાં અત – ઉદાય મુનિવર ગુણનિતિ મનિ ધરઈ, સાધુ સુશ્રાવક સુષ તે અણુસરઈ, અણસરઈ બહુ સુષ તે અહિનિસિ જે રિષિ ગુણ ગાવાઈ, શ્રી વીરવાણુ પરી જાણ થાયઈ તે સુષ પાવઈ, ઉવઝાય શ્રી વિનયમૂરતિ સસ સ જિમ ઈમ કહઈ, જે ભણઈ ભાવઈ રિદય પાવઈ સયલ સુખસંપતિ લહઈ. ૪૩ (૧) લાલ તેજપાલ તિષિત સં.૧૬ ૬ર વર્ષે જયેષ્ટ શુદિ ૧૨ શન. ભાવ. ભ. [મુપુગુહસૂચી] (૧૩૫ર) ૨૪ જિન બહસ્ત. (ાવીશી) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy