SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ રાજહંસ [૨] જૈન ગૂર્જર કવિઓ : ૩ રૂપરેષા ધરા અસમ સમરસ વા સાહુ ગેવિંદસુત સાધુ સીહા, કહત કવિ હેમ થિર પેમ એ શ્રીગુરા હાઉ મહસુહુકરા અમિયજી હૈા. ૧૦૮ પ્રકાશિત : : ૧. ઐતિહાસિક રાસ સંગ્રહ ભા.૩. (૧૩૪૮) જિન ચંદ્રાવલા ૪૪ કડી આદિ – સમરીય સમરસસાગરૂ થૈ ગુરૂ ગિરૂએ ગુણવંત, શિવાદેવીસુન ગાઈએ રે મુઝ મનિ લાગી ષતિ. મુઝ મિત લાગી ષત ઘણેરી, સેવ કરૂં નેસીસર કેરી, નમે જેને નરવર રાચ્છ, જસે દીઠે મતિ આવે તાજી. જી નેમિ જિનજી રે રાજીમતીભરતાર ભગતે વાદિએ ૨, જોસ નામ અભિરામ, સુણી આણુ દિએ રે-આંયલી. અંત – તપગચ્છમ`ડળુ હીરલે રે હીરવિજય મુનિરાજ, નામ જપતાં જેહનું રે સીઝે સધલાં કાજ, સીઝે સધલાં કાજ સીઝે સલાં કાજની કેાડી, તહુને નમે સદા કર જોડી પડિત કમવિજયના સીસ, હેમવિજય મુનિ થે આસીસ, ૪૪ (૧) પ.સ’.૪-૧૩, લી.ભ. (૨) પ.સં.૩, પ્રે.ર.સ. [આલિસ્ટઇ ભા.૨, લી હુસૂચી.] (૧૪૯) સ્તવના-સઝાયા વિજયસેનસૂરિ રાજ્યે (૧) હા.ભ. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૩૯૫-૯૬, ભા.૩ પૃ.૮૮૨. કમલવિજય રાસ'માં રચનાસંવત નથી, પરંતુ કમલવિજયે સં.૧૬૬૧ના અસાડ વદ ૧૨ના રાજ મહેસાણામાં કાળ કર્યો છે અને કૃતિ ત્યાં રચાયેલી છે, તેથી સ.૧૯૬૧માં રચાયેલી માની છે.] ૬૨૧. રાજહંસ (ખ. હુતિલકશિ.) (૧૩૫૦) દશવૈકાલિક સૂત્ર ખાલા, લ.સ.૧૯૬૨ પહેલાં (૧) ખરતરગચ્છાધીશ જિનરાજસૂરિ વિ×જયનિ વાણુારીસ હર્ષતિલકગણિ શિષ્ય શ્રી રાજહંસ મહે।પાધ્યાય વિરચિત ચઉહારા(વેાહરા)ગાત્રમ’ડન શ્રી માંડુરાજ સમભ્ય'નયા શ્રી દશવૈકાલિક બાલાવબાધા સુભિખુનામાધ્યયન. સંપૂર્ણ. પ.સ’.૬૧, ઘેાધા. (૨) શ્ર’.૩૨૭૫, ૫.સ.૫૮, હા.ભ, દા.૩૬ નં.૧૦. (૩) પ.સ’.૬૦, હા.ભં. (૪) ૫.સ.૩૨, વીજાપુર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy