________________
વિક્રમ સત્તરમી સદી
૬૨૦. હેમવિજયગણિ (ત. માનવિમલસૂરિના આજ્ઞાવત શુવિમલ–કમવિજય પં. શિ.)
આ કવિ પ્રતિષ્ઠિત હતા અને તે માટે શ્રાવક ઋષભદાસ કવિએ તેનું નામ પૂના નામી કવિ તરીકે પેાતાના ‘હીરવિજય રાસ' ‘કુમારપાલ રાસ' આદિમાં ઉલ્લેખેલ છે. જુએ તે રાસેની પ્રશસ્તિ, વિજયપ્રશસ્તિ મહાકાવ્ય' ૧૬ સગમાં સ`સ્કૃતમાં કરી પાતે સ્વવાસ કર્યાં તેથી તે કૃતિ તેમના ગુરુભાઈ પં. ગુરુવિજયે બીન પાંચ સ રચી પૂરી કરી. તેથી પોતે પોતાને કવિ' એ ઉપનામ આપે છે તે સાથક છે. હિંદીમાં પણ કવિતાએ તેમણે રચી છે. વધુ માટે જુએ ઐ.રા.સ. ભાગ ૩.
ત. કલ્યાણુવિજય શિષ્ય હેમવિજયે દશ તરંગમાં ૨૫૦ કથાઓવાળા કથારત્નાકર' સ.૧૬૫૭માં રચેલ છે તું અને આ હેમવિજય પ્રાયઃ એક હૈાય. આની પ્રત પ્ર.કા.ભ. ન.૧૯૩૬. [આ તકે પ્રમાણભૂત જણાતા નથી.]
(૧૩૪૭) + ક્રમવિજય રાસ ૨.સ.૧૬૬૧ મહેસાણામાં આદિ – સરસ વચન રસ વરસતી, સરસતિ કવિઅણુ-માય, સમરિય નિયગુરુ ગાયસ્યું, પૉંડિત પ્રભુમિય પાય. કમલવિજય કાવિદતિલક, સુવિહિત સાધુસિ ગાર, તાસ રાસ રલિઆમણું, ભણતાં જયજયકાર. 'ત – શ્રી કમલવિજય વરવસુધનાં નામથી સકલ કલ્યાણુના ક્રાડ, સંપદા સત્રિ મિલ, દૂરિત દૂરિ ટલઈ, માત્રમાં મૂલગા એહુ કહીઇ.
૧૦૭
જાસ વૈરાગ્ય વર વાનગી વાસના શખર સુવિહિત જતી રિદય રાખી જાસ સવેગરસ સરસ સર્વિ પાલ્લિાં સાધુ ગુણરાસિના હુઉ
સાખી, ૧૦૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org