________________
સત્તરમી સદી
[૧૩]
શાંતિ જિષ્ણુસ્વર તણું ચરિત્ર, કથાપ્રભંધિ કરી વિચિત્ર, વાંયતાં આવ્યા સંબધ, ચતુરે જાણ્યા ભલે પ્રબ`ધ ભુ•પીઠિ તે ચતુરસુજાણ, લહુડા તુદ્ધિ પાંમઈ માં, સાવ સલુણાં કેતકી પત્ત, હરિષ નાહના ર્ંજઇ ચિત્ત, તેહનાં વચન લહી આભર્યું, રચ્યા રાસ સુષદાતા કહું, પંડિત કનકસુદર પ્રેમ કહઇ, ભણે સુઈ તે સુષ જ લહઈ. ૬૯ (૧) પતિ ગુણધર્મ કનકવતી કામ પરિત્યક્ત કૌતક પ્રબંધ ચતુર્થાં ધિકાર સપૂર્ણ. સ`.૧૬૬૩ વર્ષે કાર્તિક વદિ ૧૪ શનૌ લિ. ઋ. શ્રી પ રામામાહાવજી સ્વયં પડનાથ. પ.સ.૧૩-૧૭, લી....ભ. (૧૩૭૦) જ્ઞાતાધમ સૂત્ર ખાલા, [અથવા સ્તમક]
Jain Education International
નકસુદર
For Private & Personal Use Only
૬૭
(૧) ૨.૧૩૯૧૦, લ.સ. ૧૭૩૧, પ.સ'.૩૧૦, પ્ર.કા.ભં, દા.૧૦૬ ન....૧૧૮૭. [કેટલોગગુરા, મુપુગૃહસૂચી.] (૧૩૭૧) દશવૈકાલિક સૂત્ર ખાલા, ૨.સ.૧૬૬૬ - જયરત્નસૂરિ રાજ્યે (૧) ભાં.ઇ. સન ૧૮૭૧-૨ નં.૧૯૭. (બ્રુહ,રી.ર) [ડિકેટલાગભાઈ વા.૧૩ ભા.૩. (૧૩૭૨) [+] સગાલસાહુ રાસ ૪૮૬ કડી ૨.સં.૧૬૬૭ વૈશાખ વદ ૧૨ પ્રસિદ્ધ સાક્ષર શ્રી કેશવલાલ હ દુરાય ધ્રુવે મને જણાવ્યું કે “એક ખંધુકા માટે વિનતી છે. ચેલૈયા કિવા સેલયાની કથા જાણીતી છે. ભેજાભગતે સેલૈયા આખ્યાન' લખ્યુ છે. એક બીજા કવિએ “શેઠ સગાળસા સાધુને સેવે” એ શબ્દોથી શરૂ થતા ગરબા લખ્યા છે. આ બે છપાઈ ગયેલ છે. જૈન સાહિત્યમાં પણ એ કથા હશે, એને અવલખીને જે કંઈ જૂના જૈન સાહિત્યમાં લખાયું હોય, તેની મને ચે!ક્કસ માહિતી આપશેા.’” કારણકે તેમને ખી.એ. વર્ગમાં ભેજાભગતનું ‘સેલૈયા આખ્યાન' શીખવવાનું હતું. એટલે મે` આ `કનક દરકૃત ‘સગાળશાના રાસ' મૂળ માકલી આપ્યા; વળી તેમને અમદાવાદના વકીલ કેશવલાલ પ્રેમચંદ મેાદીએ ત્યાંના જૈન ભડારમાંથી ખીજી પ્રત આથી ભિન્ન જ મેળવી આપી. તે વાંચી ગયા પછી તેઓશ્રીએ મને ૧૧-૨-૨૫ના પત્રથી જણાવ્યું કે તમે કનકસુંદરકૃત ‘સગાલસાડ રાસ' મારા ઉપર માકલાવ્યા હતા એ મને સગાલસાહની ઉત્પત્તિ શેાધવામાં બહુ ઉપયાગી થયેા...રા. રા. કેશવલાલ પ્રેમચંદ મેાદીએ પણ ‘સગાલસાહ ચૂપઇ'ની એ હાથપ્રત મને મેળવી આપી હતી. એ ચૂપઈ કવિ વાસુની કૃતિ છે. તમારી પાસેની પ્રત કરતાં તે જૂની છે.
૬૮
www.jainelibrary.org