Book Title: Jain Ganit Vichar
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Kunvarji Anandji Shah Bhavnagar

View full book text
Previous | Next

Page 12
________________ નિવેદન આ છુકમાં આપેલા આઠે પ્રકારના ગણિતમાં (૧) પ્રથમ પરિધિ મુખ્ય તા જંખ઼ુદ્બીપની જ કાઢવાની હતી, કારણ કે બીજા બધા ગણિતો જ ખૂદ્બીપના વિભાગોને અંગે જ કરવામાં આવ્યા છે. એકદર પરિધિ જંબૂઠ્ઠીપ અંતર્ગત ખીન ૧૫ પદાર્થીની, ૭ મેરુપર્યંતના અંગની તેમજ લવણુસમુદ્ર, ધાતકીખંડ, કાળાદધિ તે મનુષ્યક્ષેત્રની કુલ ૨૭ વસ્તુની પરિધિ કાઢવામાં આવી છે. ૨ ગણિતપદ માત્ર જમુદ્દીપનુ' જ કાઢવામાં આવેલ છે. ૩ ઇશુની સમજણુ પ્રારંભમાં આપી છે. ત્યારપછી દક્ષિણ ભરતા થી બધા ક્ષેત્રા ને પર્વતાદિ કુલ ૧૧ ની ઈષુ તેના યંત્રવર્ડ આપી છે, કારણ કે તેમાં તે માત્ર પહેાળાઈના યેાજનની કળા જ કરવાની હોય છે. ૪ જીવાનુ ગણિત નવ પ્રકારે દક્ષિણ ભરતાથી મહાવિદેહ મધ્ય સુધીનુ આપેલ છે, પ્રારંભમાં તેની સમજુતી ને યંત્ર આપેલ છે. ૫ ધનુ:પૃષ્ઠનું ગણિત પણ જીવાની જેમ નવનુ કરેલુ છે. તેની સમજુતી આપી છે. ૬ બાહાનું ગણત દક્ષિણ ભરતા સિવાય આનુ કરેલુ છે. પ્રારંભમાં તેની સમ જીતી આપી છે. છ પ્રતર ગણિત ઉત્તર ભરતાથી માંડીને મહાવિદેહા સુધી નવેનુ કરેલુ છે. તેમાં વૈતાઢચનુ પ્રતર ત્રણ પ્રકારે કરેલું છે તે છેલ્લે આપ્યુ છે. આ ગણિત બહુ વિસ્તારે આપ્યુ છે. તેણે ૨૧ પૃષ્ઠ રાકવ્યા છે. પ્રારંભમાં તેની સમજુતી વિસ્તારથી આપી છે. ૮ ધન ગણિત વૈતાઢવના ત્રણ વિભાગનું, ચેાથુ એકદર વૈતાઢત્યનું અને પછી ૫-૬-૭ હિમવંત, મહાહિમવંત ને નિષધ પર્વતનું કરેલું છે. ત્યારપછી બાકી રહેલા ૨૨૧ પાનું સાત મથાળા નીચે સ્વમુËચનુસાર ધનગણિત આપવામાં આવ્યુ છે. ઉપર પ્રમાણેના ગણિતમાં જે। દક્ષિણ ભરતાનું છે તે પ્રમાણે ઉત્તર અરવતાનું સમજવુ, ર ભરતના વૈતાઢત્વ પ્રમાણે ઐરવતના વૈતાઢયનું સમજવું, ૩ ઉત્તર ભરતા પ્રમાણે દક્ષિણુ અરવતાનું સમજવુ, ૪ હિમવંત પર્યંત પ્રમાણે શિખરી પતનું સમજવું, ૫ હિમવતક્ષેત્ર પ્રમાણે હૈરણ્યવત ક્ષેત્રનુ સમજવુ, હું મહાહિમવ ંત પર્યંત પ્રમાણે કિમ (રૂપી) પર્યંતનું સમજવુ, છ રવ ક્ષેત્ર પ્રમાણે રમ્યક ક્ષેત્રનું સમજવુ, ૮ નિષધપર્યંત પ્રમાણે નીલવંત પર્યંતનું સમજવું અને હું દક્ષિણ બાજુના મહાવિદેહા પ્રમાણે ઉત્તર બાજુના મહાવિદેહા નું સમજવુ. જખૂડૂીપ સિવાયના સમુદ્ર ને દ્વીપે! માટે આ બધા ગણિત ઉપયોગી નથી, પરંતુ ગાળ જે જે વસ્તુઓ હાય-ક્ષેત્ર હાય કે પત હેાય તેને માટે પરિધિનુ ગણિત ઉપયોગી છે. તે સિવાય ગણિતપદ કે પ્રતરના ગણિતની ત્યાં જરૂર છે, પણ તેને માટે આ રીત ઉપયેગી Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98