Book Title: Jain Ganit Vichar
Author(s): Kunvarji Anandji Shah
Publisher: Kunvarji Anandji Shah Bhavnagar

View full book text
Previous | Next

Page 19
________________ હવે આ આઠે પ્રકારના ગણિતના પ્રારંભમાં તે ગણિત શી રીતે ગણવું તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. પરિધિ. કોઈ પણ સમવર્તુલ (થાળીને આકારે ગોળ ) પદાર્થ, ક્ષેત્ર, દ્વીપ વિગેરેના વિધ્વંભ (લંબાઈ અથવા પહોળાઈ) ને વર્ગ કરે એટલે તદગુણ કરવા. પછી તેને દશગુણા કરવા અને પછી તેનું વર્ગમૂળ કાઢવું. તે વર્ગમૂળ કાઢતાં જે અંક લભ્ય થાય–ભાગમાં આવે તેને પરિધિ કહીએ અને તેમ કરતાં જે અપૂર્ણાંક વધે તેને શેષાંક ને દાંક કહીએ. ૧ હવે પ્રથમ જબુદ્વીપની પરિધિ કેવી રીતે કાઢવી? તે કહેવામાં આવે છે જ બદ્રીપને વિષ્કભ એક લાખ એજનને છે. તેનો વર્ગ કરવા માટે લાખે ગુણવા. તેને દશગુણુ કરવા. તેનું વર્ગમૂળ કાઢવું. તે આ પ્રમાણે-છેલ્લા અંક ઉપર વિષમનું ચિહ્ન ( ઊભી લીંટી ! ) અને તેની પહેલાના અંક પર સમનું ચિહ્ન (આડી લીટી – ) કરવું. આ પ્રમાણે સર્વ અંકેને વિષમ સમના અંકવાળા કરવા. પછી વિષમના અંકમાંથી વર્ગના સ્થાનમાં જે આવે તે બાદ કરવા. પછી તેમાંથી ભાગમાં આવેલા અંકને બમણું કરવા અને ભાજકમાં મૂકવા પછી કેટલે ભાગ ચાલશે તે વિચારી તેની પાસે અંક મૂકે. પછી તે અંકવડે ભાંગી જે આવે તે બાદ કરતાં બાકી રહેલા અંકને ઉપરથી બે અંક ઉતારી ભાંગવા. જે ભાગમાં આવે તેને પ્રથમ ભાગમાં મૂકેલા વર્ગમૂળના અંકની પાસે મૂકવા અને ભાજકમાં બમણુ કરીને મૂકવા. છેવટે ભાજક રાશિમાં જે બમણે કરેલે અંક હોય તેનું અર્ધ કરવું તે આ પ્રમાણે – ૩)૧૦૦૦૦૦૦૦૦૦૦(૩ ૬,૧)૧૦૦(૧ ૬૨,૬) ૩૯૦૦(૬ ૩૭પ૬ ૬૩૨,૨) ૧૪૪૦૦(૨ ૧૨૬૪૪ ૬૩૨૪,૨) ૧૭પ૬૦૦(૨ ૧૨૬૪૮૪ ૬૩૨૪૪,૭) ૩૯૧૧૬૦૦(૭ ૪૪ર૭૧૨૯ ૬૩૨૪૫૪) ૪૮૪૪૭૧ - - - - -T-. Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98