________________
-- સમર્પણ
સુવિહિતનામધેય, સર્વ અનુયોગધર, શ્રીજૈનશાસનપ્રભાવક પરમ પૂજ્ય, તાનિધિ, આચાર્યપ્રવર,
શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજી !
અમારી આ સંસ્થાને, આપ પૂજ્યપાદ્યના અગાધ જ્ઞાનની, અને આપના દ્વારા ‘ઉપાધ્યાય શ્રીમદ્ વીરવિજયજી શાસ્રસંગહુ” માંથી કિંમતી પુસ્તકાની તેમજ આપના સંશાધનાદિ પ્રયાસેાની અનુપમ મઢ વારંવાર મળતી રહી છે
Jain Education International
તેની આટલી ટૂંકી નોંધ, આપ પૂજ્ય મહર્ષિના ઉપકાર પ્રદર્શન માટે પૂરતી નથી
તથાપિ
આ વિશ્વ-પ્રકાશક જ્ઞાનના એક આ લઘુ ગ્રંથને આપના વિમલ કરકમળમાં સમર્પણ કરી અંશત: કૃતાર્થ થયે ચિ.
સુરત–ગોપીપુરા, વિ. સં. ૧૯૮૯, શરદ્પૂર્ણિમા. ઑકટોબર સને ૧૯૩૩,
આપના વિનમ્ર સેવકા, જીવણચંદ સાકરચંદ જવેરી
અને અન્ય માનદ મંત્રી.
For Private & Personal Use Only
www.jainelibrary.org