Book Title: Jain Dharm Prakash 1978 Pustak 094 Ank 12 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ એટલે એક સમયે પાછા છેડવા પડે છે, એટલે તે ભૌતિક સુખમાં મસ્ત બનીને મહાલે છે, તેને ધર્મ આચરવાનું યાદ જ આવતું નથી. એક મનુષ્ય ભવજ એ છે કે આત્મા ધારે તે પૂર્ણતાએ પહોંચી શકે છે. એટલે જ મનુષ્યજન્મને શ્રેષ્ઠ જન્મ કહ્યો છે. જે દેવને પણ દુર્લભ મનાય છે. અને માનવીને વિશેષમાં બુદ્ધિ પશુ મળેલી છે, જ્યારે તિર્યંચાદિ ગતિમાં સવિશેષ તેને અભાવ હોય છે અક્ષય અને શાશ્વત સુખ જે સિદ્ધમાં છે, તેવું જ આપણા આત્મામાં છે. પણ તે સુખને આવિર્ભાવ આપણો આત્મા કેમ કરી શક્તા નથી ? તેનું મુખ્ય કારણ મિથ્યાત્વ છે સેવો આવ્યો છે તે અજ્ઞાનમાં અથડા તે હોવાથી સાચા રાહ પર હજુ સુધી આ જ નથી, એટલે તે ચારગતિનાચક્રમાં ચકા લઈ રહ્યો છે. અનાદિની ઉધી માન્યતામાં રાચી, દ્રષ્ટિ ઉપર રાખી રખડી રહ્યો છેહવે જે તે વિ. ભાવમાંથી સ્વભાવમાં આવે, અજ્ઞાનતામાંથી જ્ઞાનમાં આવે અંઘકારમાંથી પ્રકાશમાં આવે તે, સાચે રાહ મલે, અને મળથી આપણે આત્મા તે મિથ્યાવ પથ પર પ્રયાણ કરતાં પૂર્ણતાએ પહોચે, પણ જ્યાં સુધી સારો પંથ પકડ નહિ ત્યાં સુધી આંધીમાં અટવવાનું જ રહે માટે પ્રથમ મિથ્યાત્વને મારવાની જરૂર છે. એક દિવસે એક શિષ્ય ગુરૂને પુછયું કે, હે ગુરુદેવ ? આ જગતમાં અનેક લોકો, શાસ્ત્રનું વાંચન કરે છે, શ્રવણ, મનન કરે છે, ધાર્મિક અનુષ્ઠાને પણ જે છે, છતાં તેઓમાં આત્મજ્ઞાન કેમ પ્રાદુર્ભત થતું નથી ? ગુરૂએ કહ્યું કે, હે શિષ્ય ! સમડી ક્ષિતિજમાં ઉડતી હોય છે. પરંતુ તેની દ્રષ્ટિ તે ધરતી પર કયાં માંસને વેચો પડયે છે તેના પર જ હોય છે. તેમ માનવી ગમે તેટલા શાસ્ત્રોનું અદ્યન ભવણ કરે મન ન કરે, ચિત્વન કરે. ધ ર્મિક અનુદાન યોજે પણ તેનિ દ્રષ્ટિ તે નિતાંત દેહ પર જ રહેલી છે. તે શરીરને હું માનીને ચાલે છે જે તેની અવળી ચાલ છે, એટલે પિતાના શુદ્ધ સ્વરૂપ તરફ તેની દ્રષ્ટિ જતી નથી જે વિભાવ દશા છે તે તિભાગ દશાને વિસારી સ્વભાવ તરફ દ્રષ્ટિ દેવી તેજ સાચો રાહ છે, પથ છે, અજ્ઞાનના અંધકારમાં માનવી અટવાઈને અથડાઈ રહ્યો છે. તેથી અધ્યાત્મ માર્ગને સાચો પથ તેને જડતું નથી. માખી જેમ તેના મુખમાં રહેલ ગળફાળને વાગોળ્યા ફરે, ત્યાં સુધી તે મીઠાઈને સ્વાદ કયાંથી માણી શકે? પછી ભલે તે મીઠાઈના ઢગ પર કેમ ન બેઠી હોય ? તેમ માનવીએ દેહને હું' માની લીધું છે અને ગ્રેવીસે કલાક તેની આળપંપાળ પાછળ ગુમાવે છે તેને આત્માના અનંત સુખને આસ્વાદ કયાંથી આવે ? માટે હે બંધુઓ ! તમે આત્મ ક્ષે સાધના આચરે તે તરફ દ્રષ્ટિ દે, દેહને ભુલી જાવ એ તે આત્માને સંયેગે મળેલી ચીજ છે, જે એક દિવસે છોડવાની જ છે તે તેના પ્રત્યે આટલે રાગ , મેહશે ? જે અનંતા બંધને ઉભા કરે છે અને ભવા અટવીમાં ભટકાવી મારે છે. જે ભયંકર દુઃખનું પ્રદાન કરે છે શરીર તે જડ છે અને આત્મજ્ઞાન દ્રષ્ટી, માટે જાણનારને જાણો. અનભ અને આગળ વધે, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16