Book Title: Jain Dharm Prakash 1978 Pustak 094 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪]. શ્રી જૈન ધર્મ પ્રકાર આ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના કદીયે કેઈનું મોક્ષદ્ધર ઊધડતું નથી. માટે સમ્યગ્દર્શનને મોક્ષનું દ્વાર કહેવાય છે. સમ્યગ્દર્શન ધર્મરૂપી કલ્પવૃક્ષનું મૂળ છે. ધર્મ મહેલને પામે છે. વ્રત-નિયમોને રહેવાની સલામત તિજોરી છે, ધર્મરૂપી રસને રહે વાનું ભાજન છે. જે જીવને અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળની અંદર મિક્ષ જવાનું હોય તેને જ સમ્યદર્શનની પ્રાપ્તિ થાય છે. બીજાને નહિ. આ સમ્યગ્દર્શન આવ્યા પછી, આમાં કદીએ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતે નથી. બધે તે નિયમ અંતઃ કોટા કેટી સોંગરેપની જ. આ સમ્યગ્દર્શન આવવાથી જ્ઞાન પણ સમ્યજ્ઞાન કહેવાય છે, ચાગ્નિ તે સમ્યગ્યારિત્ર કહેવાય છે અને તપ તે સમ્યફ તપ કહેવાય છે આ સમ્યગ્દર્શનને જૈન શાસ્ત્રોમાં સમકિત-સમ્યકત્વ, બધિ. દર્શન શબ્દથી પણ સંધ્યું છે. - જે પદાર્થ જેવા સ્વરૂપે. જેવા સ્વભાવે ભાવે હોય, તે પદાર્થને નવા જ વરૂપે, તેવા જ સ્વભાવે ઓળખાવે તે સમ્યગજ્ઞાન કહેવાય AAAAAAAAAAAA ખબરદાર માર્ગ હર્યોભર્યો છે, એમ જાણીને હે પ્રવાસિનું ! અજાણ્યાને એકલવા પંથ ખેડીશ નહિ. એમ જાણીને પ્રવાસ ખેડનાર પથિક કંટક ને તાપ આવતાં થમી જાય છે, માટે કંટક મે તાપથી છવાયેલ છે, એમ જાણીને હિંમતપૂર્વક પ્રવાસ ખેડીશ તે હર્યોભર્યો માર્ગ આવતાં શાન્તિને વિશ્રામ; ઉત્સાહ ને આનન્દ મળશે! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16