Book Title: Jain Dharm Prakash 1978 Pustak 094 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ - ૦૪ આખા જૈન આગમને સાર નિર્મળ ધ્યાન છેડા છે” અને અર્થ સ્પષ્ટ કે આત્માને વિષે આત્માનું ધ્યાન કરવું. ૧૦૫ » અહમ ને અખંડ જાપ મનને શુદ્ધ કરવા માટે હંમેશા કરે. ક્ષમા-સમાન એક પણ બીજો ઉત્તમ તપ નથી. ૧૦૬ સમ્યકૃત્વ રહિત જ્ઞાન તે જ અજ્ઞાન, સમ્યકૃવ રહિત ચારિત્ર તે જ કષાય અને હમ્પકૃત વિનાનું તપ તેજ કાપ કલેશ છે. ૧૦૭ આત્મારૂપી હરા પાસેથી રાગ-દ્વેષ ઉપાધિરૂ૫) રંગીન વસ્તુ દુર ફેકી ઘોને હત્યને સાક્ષાત્કાર કરે, એટલે એ સર્વ શાંતિ પમાડશે તૃષ્ણાને પણ છીપાવશે અને તમારા અંતઃકરણમાંથી સર્વ દુઃખ અને મુશીબતે ને ઉપવવી (હકારી) કાઢશે. ૧૦૮ સત્ય આત્માએ સાક્ષાત્કાર કરે એટલે જીવન મુકત થશેજભય ન પામે, હેડ કસીને મેદાનમાં ઉતરો ને જન્મને તમારે જે હક્ક છે તેને કબજે કરે. હું જ ઈશ્વર છું તેને સાક્ષાત્કાર કરે. જે શાંતિઃ ––ઈતિહાસ કપુર સેરભ"નાં ૧૦૮ પુષની માળા સમિત્ર પૂજ્ય ગુરૂદેવ શ્રી કપુર વિજયજી મહારાજ સાહેબનાં લેખસંગ્રહ ભાગ ૯ માંથી ચૂંટીને છે. જૈન ધર્મ પ્રકાશ માસિક ભાવનગર દ્વારા પ્રસારીત કરી પૂજ્ય ગુરૂદેવનું ઋણ અદા કરી કૃતાર્થતા અનુભવું છું. તેઓશ્રીનાં લખાણમાં ન કહેણી રહેણી કરણીને ત્રિવેણી સંગમ છે એટલે તેઓ શ્રીનાં વચને ભવ્ય જીને અંતરમાં સૌરભ પ્રસરાવશે. તેઓ શ્રીનાં ૧૩ વરસની મારી ઉંમરમાં થયેલા મત્સત્સંગમાં ફળરૂપે તેઓશ્રીએ વાવેલ બીજ ને મુંબઈમાં જીવદયા દ્વારા ભાવનગરમાં પાંજરાપોળ દ્વારા તળાજામાં તાવવજતીર્થમાં વિકાસ થયે અમર સાધનાને પ્રકાસ થયે તેઓશ્રી ૧૯૨૫ માં જન્મ ૧૯૯૩નાં આસો વદી ૮ સિદ્ધક્ષેત્રમાં સ્વર્ગવાસ તેઓ ૬૮ વર્ષનું આયુષ્ય ૪૬ વર્ષને દીક્ષા પર્યાય અજોડ અને આદર્શ સાધુ જીવન શાંત મૂર્તિ ઉપકારી ગુરૂવર્ષના ઉત્તરાયણ ચરણે પુષ્પાંજલી અર્પણ કરી વિરમું છું. ૨૦૩૪ તળાજા, અમર ૬ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16