Book Title: Jain Dharm Prakash 1978 Pustak 094 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦] શ્રી જૈન ધર્મ પ્રકાશ ૮૭ કદાપિ સત્ય છોડે નહીં અને અસત્ય વધે નહીં બીજાની સાથેના વ્યવહાર માં હંમેશા સાચાને પ્રમાણિક બને. મકરીમાં અસત્ય ન આવે તેવો પ્રયાસ કરે. માચા મૃષા કદાપિ ન જ સે. ૮૮ ડાંક પણ તત્વજ્ઞાનનો અને આધ્યાત્મિક ગ્રંથો રોમ રોમ વ્યાપી, ચારિત્રમાં ઉતરે ત્યાં સુધી પ્રયત્ન, કાળજી અને મનન પૂર્વક વાંચ્યા કરવા જેવા હોય છે. વાંચન મનુષ્યને સંપૂર્ણ બનાવે છે, લેખન તે ચોક્કસ બનાવે છે. કવિતા તેને રસિક બનાવે છે. તત્વજ્ઞાન ઉંડી બુદ્ધિવાળો બનાવે છે વાતચીત તેને તૈયાર કરે છે ઈતિહાસ તેને ડાહ્યો બનાવે છે, નીતિ શાસ્ત્ર તેને ગંભીર બનાવે છે. ન્યાય અને અલંકાર શાસ્ત્ર વાદવિવાદની શક્તિ આપે છે ૮૯ હાલ અપાતા ધર્મ શિક્ષણથી પિટીયું જ્ઞાન માત્ર મળે છે, તેનું કારણ સમજણ વગરનું ગોખણ માત્ર કરાવાય છે તે જ છે શીખવનારને શીખવવાની કઈ વિશેષ માહિતી કે કેમ શીખવવું તેની કિંચિત સૂચના પણ કોઈ પુસ્તકમાં જોવામાં આવતી નથી, એથી આ કામ કેવળ કઢંગી સ્થિતિમાં ગમે તેમ ચાલ્યું જાય છે. ૯૦ “આમ જ કરવું અને આમ ન જ કરવું” એટલે વિધિ નિષેધને ઉપદેશ એકાંતે શ્રી ભગવંત કરતા નથી, પરંતુ પ્રસંગ અનુસરતું સરળ અસહ્ય ભાવેજ કરવા વર્તવાને તેઓ શ્રી ખાસ આગ્રહ કરે છે બેટી ખેંચતાણ કહી નાહક વીર્યના - સાયે આમ વંચના-આત્મ દ્રથી દુર રહેવા તેમને ઉપદેશ હોય છે. - ૯૧ પવિત્ર જૈન શાસનની રક્ષા ખાતર તેમજ આપણા પતિ સમાજની ઉન્ન તિની ખાતર સહુ શાસન પ્રેમી ભાઈ બહેને એ સમય ઓળખીને સ્વ-પર હિતની રક્ષાને વૃદ્ધિ થાય તેવા દરેક સદુપાય આ દવા ઉજમાળ થવું જ જોઈએ ઉપેક્ષા કરવાથી તે અધિકાધિક હાનિને બગાડે થવા પામે છે. ૯૨ પદ્માસનાદિક ધ્યાનનાં આસનને અભ્યાસ મહાવરે રાખવાથી અને શુદ્ધ દેવગુરુના ઉત્તમ ગુણોનું ધ્યાન એકાગ્રતા વડે કરવાથી મનને વચનને જય થવાને અંગે તન-મનની શુદ્ધિ થતાં પ્રસન્નતા વધે છે. ૯૩ ચિત્તની પ્રસન્નતા બની રહેવાથી અનેક લાભ થાય છે, રોગ ટળે છે, નવા રોગ થતા નથી અને આત્માનું સહજ સ્વાભાવિક સુખ અનુભવાય છે. નકામાં સંકલ્પ વિકલ્પ શુભ ધ્યાન બળથી સમાવી દેવાથી એ અપૂર્વ ફળ મળે છે. ૯૪ પરમાત્માને તેના ખરા સ્વરૂપમાં ઓળખવાથી જ તમે મૃત્યુથી તથા દુઃખથી બચશે અને મોક્ષને સર્વોચ્ચ આનંદ સ્વરૂપતાને પ્રાપ્ત થઈ શકશે. * ૯૫ ધ્યાન એટલે પિતાના શુદ્ધ સ્વરૂપમાં બીન એકાગ્ર થવું અને જડ-અધ્યાત્મ ભાવને નાશ કરવા મન વચન-કાયાની એકાગ્રતા (એકતા)થી હૃદયને સાચે સહચાર હેતે ધ્યાન સાચું સફળ થાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16