Book Title: Jain Dharm Prakash 1978 Pustak 094 Ank 12 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કપુર સૌરભ (હપ્ત ૬ ચાલુ) પ્રસારક - અમરચંદ માવજી રાઠ છક શરીર નિરોગી હોય તે જ સવ' સાધન સારી રીતે કરી શકાય છે, તેથી શરીરનું આરોગ્ય ટકી રહે છે અને સામર્થ્યમાં વધારો થવા પામે એવા નિર્દોષ ઉપાય કુશળ શાસ્ત્રકારોએ કહેલાં યથાર્થ સમજી, મને આદરી તેને સાક્ષાત અનુભવ મેળવી, તેને લાભ પિતાનાં બહોળા કુટુંબને આપવા કાળજી રાખવી ૮૧ દરક ભવ્ય આત્માને યોગ્ય કેળવણી આપવામાં આવે છે તેમાં ગુપ્ત રહેલી અનંતી જ્ઞાનાદિક શકિત પ્રગટ થઈ શકે એટલે દરેક આત્મા પરમાત્મા રૂપી બની શકે, છતાં યેચ કેળવણીની ખામીથી પરમાત્મા જેવું વરૂપ ઢંકાઈ રહે છે, તેને પ્રગટ કરવા પ્રયત્ન કરે જરૂર છે. તેમાં બનતી મદદ કરવી તેના જેવું પારમાર્થિક કાર્ય ભાગ્યે જ બીજું હોઈ શકે. ૮૧ ઈન્દ્રિય દમન, કષાય નિગ્રહ, હિંસા વિ પાપ વૃત્તિને ત્યાગ તથા મનવચન અને કાયા ઉપર પૂરત કાબુ રાખવા રૂપ સ યમ કહે કે આત્મ નિગ્રહ જ સર્વ પ્રકારની ઉન્નતિનું પ્રબળ સાધન સમજી સ્વ પર ઉન્નતિના અપ જનોએ તેમાં પ્રમાદ રહિત યયા આર કરવા ઘટે ૮૨ પ્રથમ વયમાં (બાળપશુ માં) જેણે વિદ્યા સંપાદન કરી નહિ, બીજી વયમાં (જુવાનીમાં જેણે ધન પેદા કર્યું નહિં અને ત્રીજી વયમાં જેણે ધર્મનું સેવન આરાધન કર્યું નહિં તે વૃદ્ધ વયમાં શું કરી શકવાને ? તેવી જંગી વૃથા નમી ગયેલી સમજવી, ૮૩ રામાદિક કલેશથી વાશ્ચિત થયેલું ચિત્તજ ખરેખર જન્મ મરણ અન્ય સંસાર રૂપ છે અને તે અનાદિક વિકારથી અશ્વથા મુક્ત થયેલું મન જ મેક્ષ રૂપ છે ૮૪ જેઓ મન-વચન-અને કાયાના સંયમ વડે ઉત્તમ ધ્યાન કરવામાં તત્પર હોય, સદાચારનું આમણું કરનારી હોય, જ્ઞાનની સંપદાથી મુકત હોય, તથા સર્વપ્રાણી વર્ગ ઉપર કરુણાત હોય તે સુપાય કહેવાય છે. ૮૫ “નિતી એ ધર્મની પરિચારિકા છે.” ધર્મની પહેલાં નિતી હેવી જ જોઈએ. માણસે પોતાના સાધને સિદ્ધ કરવા માટે કંઈપણ દિવસ નિતીથી નિતીના માર્ગથી ચુત થવું ન જોઈએ. ૮૬ દરેક જણ પાસેથી કાંઈક પણ સદ્ગુરુ ગ્રહણ કરવા પ્રયાસ કરે, તેની ભલે-ખામીઓ તરફ ન જુઓ. તેની ઉજબી બાજુ જુએ દરેક ચીજ આપણને શિખા મણ લેતાં આવડે તે આપી રહી છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16