Book Title: Jain Dharm Prakash 1963 Pustak 079 Ank 10 11 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી વમાન- મહાવીર અંક ૧૦-૧૧ ] કરી હતી તેવી ) અને મિથ્યાત્વ શય. ( અંદરખાનેથી ધ' પર અચિ, અશુદ્ધ દેવ ગુરૂ ધ તરફ ખેંચાણુ) -આવાં ત્રણે શર્ભોથી રહિત હતા અને મનના વિચારીને ગાપવવાની શક્તિ, વચન ખેલવા પર અંકુરા રાખવાની શક્તિ અને કાયા પર સર્વ પ્રકારની અંકુશ રાખવાની શક્તિ મેળવી ત્રણ ગુપ્તિથી સહિત . હતા. આઠે પ્રવચન માતા પૈકી આ ત્રણ ગુપ્તિ અતિ મહત્ત્વનાં ત્રણ સ્થાન ધરાવે છે. ધર્મના આભામય બને છે. અને સાધુ કાયા પર ક્રોધ, માન, માયા, લેબ એ ચારે પેાતે બનતા વિજય મેળવ્યા હતા અને તેનું કાઈ પણ વખતે જોર કે પ્રાબક્ષ્ય વધી ન જાય તે માટે સદા સાવધ રહેતા. અને રાજકથા, દેશકથા, સ્ત્રીકથા અને ભોજનસ્થાથી પે!તે સદા દૂર રહેતા આ ચારે વિકથા બહુ નુકશાન કરે છે અને મીઠ્ઠી લાગે છે છતાં પરિણામે પ્રાણીને સસાર તરફ ઘસડી નય છે. દેવકૃત મનુષ્યકૃત તિય ચસ્કૃત અને નારકકૃત એવા ચારે પ્રકારના ઉપસર્ગાથી એ જરા પણ ચલાયમાન થતા ન હતા અને સાધુ ધર્મ સન્મુખ રહી ચેતનને નિર ંતર ધ્યાવતા હતા. બહારના ગમે તેવા ઉપસર્ગ થાય તે તેની ચિંતા ખેવના કે ખેદ કરતા નહિ અને તેના પર વિજય · મળે ત્યારે તેની કાઇ પાસે વાતેા કરતા નહાતા. પ્રાણાતિપાત વિરમણુ, મૃષાવાદ વિરમણ, અદ્રત્તાદાન વિગ્મણ, મૈથુન વિરમણ અને પરિગ્રહ વિષ્ણુ એ પાંચ વ્રતમાં એ સતત ચીવટ રાખનાર અને ખાસ ઉદ્યમી હતા અને પાંચે ઇન્દ્રિયના કામ-વિષયા પર જાગૃતિપૂર્વક વિજય મેળવનાર હતા. એના વ્રત પાલનમાં કાઈ જાતના વાંધા ન રહે એને માટે એ સોંપૂર્ણ ધ્યાન આપતા હતા અને વિષયાને તે સંસાર બ્રાનાં મૂળા ગણતા હાઇ એના પરના વિજય માટે ખૂબ. નિગાહ રાખતા હતા. અને વાચના ( વાંચવું તે–Reading ), પૃષ્ઠના ( સવાલ પૂછ્યા --ચર્ચા કરવી તે ), પરાવના ( આગળ અભ્યાસ કરેલાને યાદ કરી જવુ તે-Revision), અનુપ્રેક્ષા ( અંદરના આદરપૂર્વક ધર્મતત્ત્વ સમજવાની ચર્ચા, Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯ ) શાંત વિચારણા સ્વાનુભવ ) અને ધર્માંકથા ( બીજી વાતીત ન કરતાં ધર્મતત્ત્વ સંબધી વાતા અને વાતાવરણની જમાવટ ). આ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં નંદન મુનિ રત હતા. અને નંદન મુનિ ઈર્ષાસમિતિ ( ચાલતી વખતે સાડા ત્રણ હાથ ભૂમિ જોઈ દેખાઈ આવતા જીવા કચરાઈ ન જાય તે ધ્યાનપૂર્વક ઉપયોગ રાખી ચાલવું તે), ભાષાસમિતિ ( સત્ય, પ્રિય, હિત, પરિમિત અને હિતકારી વચન ખાલવું તે ), એણ્ણા સમિતિ ( નિરવદ્ય આહાર પાણી લેવાં ), પાર્રિાપનિકા સમિતિ (મળ મૂત્ર શ્લેષ્મ વાકુળ ભૂમિ પર ન મૂકતાં, ન નાખતાં શુદ્ધ જગ્યા ધી ત્યાં નાંખવું ), આદાન ભડ મત્ત નિક્ષેપા સમિતિ ( પેાતાનાં વસ્ત્ર, પાત્રને લેતાં મૂકતાં કે હેરવતાં ફેરવતાં તે પરના નાનાં સૂક્ષ્મજીવને કીલામણા . ન થાય તે માટે તેને પૂજવા, પ્રમાર્જવા). આ પાંચે મિતિ માટે તે ખૂબ ધ્યાન રાખતા, એ પ્રવચન માતા છે એમ સમજતા અને સાધુ જીવનના એ આત્મા છે એનો ઉપયોગ લક્ષ્યપૂર્વક રાખતા. અને ન'ન મુનિએ પાંચ ઇન્દ્રિયા પર વિજય મેળવ્યા હતા. તે રપ, રસ, ઘ્રાણુ, ચક્ષુ કે કાનના વિષયે। . પર્ જરા પણ ગૃદ્ધિ રાખતા નહેતા, તેમને વિષયા. ઉપર કાઈ પ્રકારની લેાલુપતા નહાતી અને ખાય, જુએ, સાંભળે, અડે કે સુધે તે વખતે તન્મયતા તેમણે સાધુ થયા પછી બતાવી નહતી. પાંચે ઇન્દ્રિયના વિષયા રાગમાંથી જન્મે છે અને સંસારને વધારવામાં જેમ આંતરષ્ટિએ કાયા કામ કરે છે તેમ બાલ્રષ્ટિએ સ્થૂળ સ’સારમાં વિષયે બહુ મદદ કરે છે. સાધુ ધમાં વિષય કષાય પર વિજય કરવાની વાત અતિ મહત્ત્વનું સ્થાન ભાગવે છે અને તે બાળતનું જ્ઞાન અને ભાનનંદનમુનિને સદૈવ જાગતુ હતુ અને તેને અમલ તે બરાબર કરી પેાતાની જાતની આંતર અને બાહ્ય દોરવણી કરી રહ્યા હતા. નંદનમુનિ પૃથ્વીકાય, અકાય અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય એ પાંચે એકેન્દ્રિયો અને ત્રસ વેા મળીને કુલ છ નિકાયના સ્થાવર For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16