Book Title: Jain Dharm Prakash 1963 Pustak 079 Ank 10 11 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra પુસ્તક કે મુ અક ૧૦–૧૧ શ્રી જૈન ધર્મ પ્રકાશ શ્રાવણ-ભાદરવા અણુપ્રભા (સૂર્યોદય પહેલા અણુપ્રભા સહુને જગાડે છે. પણ અમારી મેનિદ્રા જતી નથી. તે ટાળવા કવિ પ્રભુ પાસે પ્રાર્થના કરે છે.) www.kobatirth.org કવિસાહિત્યચંદ્ર બાલચંદ હીરાચંદ માલેગામ Acharya Shri Kailassagarsuri Gyanmandir હે દયાસિંધુ ! કર રૂપે અમ સમુચિત તુજ વિષ્ણુ નહીં તારક ખાલેન્ડ્રુ અતુલ વ ( છે એક જ મગની ફાડ મુસલમિન હિંદુ-એ રા૯) ગઇ રાત્ર તિમિરની શ્યામ કન્જલા કાળી, પ્રગટી છે અરૂણુપ્રભા ઘણી ગુણુશાલી; ચુંદડી એઢી છે. લાલ સિંદૂરી સારી, જરીયાણુ કાર જસુ ચમક ચિત્ત હરનારી. ૧ મુખ ઉજ્જવલ ગાલે છટા ગુલાબી શોભે; તંત્રે મેહકતા અતુલ ભાવ જગ લેજે, જસ દનથી આલસ્ય શિથિલતા જાએ, ઉત્સાહ સ્મૃતિને જીવમાત્રમાં આવે. ર ખગગણ સહુ જાગ્યે મધુર વચન મુખ બેલે, આનંદ ઉલ્લાસિત ભાવ ધરી મન ડેલે; મુનિગણ સહુ પ્રભુનુ નામ ચિત્તમાં ધારે, નિજ આત્માનંદે મુદિત થાય સહુ ત્યારે ૩ સહુ ઊઠો ઊંઘને તો કર્મ રત થાવા, મેધે છે. અરૂણુપ્રભા પ્રભુ ગુણ ગાવા; આનંદ વદન પર હૃદય પ્રફુલ્લિત થાતા, નવ નવિન કાર્ય નિજ નયનમાર્ગમાં નેતા ૪ ઇમ ઉષા ન ંદિની શુદ્ધ બેાધિની માતા, ઉપદેશ આપતી કાળ અનાદિ તતા; એ નિત્ય યૌવના સ્ફુર્તિ આપતી જનને, જે જાગે તે આનદ લહે નિજ મનને ૫ આલસ્ય મેહિની શિથિલ વૃત્તિને તજવા, આધતી પ્રભાતે નિત્ય પ્રભુને ભજવા; આગળ વધવાને અરૂણપ્રભા નિત્ય કહેતી, પ્રતિદિને જગાડી માત નિત્ય એ રહેતી. દ બધે ઇમ અમને તેાએ અમારી નિદ્રા, નેત્રાથી ન ફળે મ્લાન રહે અમ મુદ્રા; એ વેરણુ અમને બહુલ કાળની વળગી, છેડે નહીં કેમે થાય ન અમથી અળગી. છ For Private And Personal Use Only વીર સ’. ૨૪૮૯ વિક્રમ સ’, ૨૦૧૯ દૂર એહુ વેરણને, ભક્તિભાવ પ્રભુચરણે; અન્ય કેઇ દીસે છે, ચરણકૃપા વાંકે છે .Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16