________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૧
ધર્મ વિચાર. જવાને ઉસુક થયા છે તે પરાણે કાંઈ ઘર વશે નહીં. મારા રાખ્યા તમે રહેવાના નથી તે નિશ્ચય જાણજો કે મારો પ્રાણ આપની સાથે આવશે અને પુદગળ અહીં રહેશે. હવે જે આપ જવાને નિર્ણય કરી બેઠા છે તે મેં જે આ પનો એક મેટ અપરાધ કર્યો છે તે કહું છું. આપ સાંભળે–
અપૂર્ણ.
धर्म विचार.
(જિન પૂm).
(સાંધણ પાને ૧૭ થી.) પંચામૃત યુક્ત જળ કળશ લઈને જિન મહારાજાની સમીપે ગમન કરનાર મનુષ્ય પ્રથમ જળપૂજા અથવા તે સંબંધી કાવ્ય કે દુહા વિગેરે કહીને પિતાનાં વસ્ત્ર ભગવંતને શરિરે ન અડકે તેવી રીતે કળામાંથી જળધારા કરે. સારી રીતે પ્રક્ષાલન કર્યા પછી અમુલ્ય, સુગંધી અને મૃદુ શ્વેત વચ્ચે કરીને ભગવંતનું શરિર જળરહિત કરે ત્યાર પછી બીજી ચંદન પૂજા અથવા તે સંબધી કાવ્ય કે દુહા કહીને ચંદનપજા કરે તેમાં પ્રથમ વિલેપન યોગ્ય બરાસ કસ્તુરી વગેરે સુગંધી પદાર્થનું મુખ કમળ શિવાય શરિરના સર્વ ભાગે વિલેપન કરી ભગવંતા નવ અંગે નવ તીલક કેશરનાં કરે.
બીજી ચંદનપૂજા કરી રહ્યા પછી શુદ્ધ કરીને લારા જે - 1 કા મનુ પૂજન કરતાં કરતાં કરતુની ફ દુહા, કાબ અને પૂજા વિગેરે લે છે પણ તે વિરૂદ્ધ છે.
૨ પાદાંગુષ્ટ, ૨ જાનુ, ૩ હાથનાં કાંડાં, ૪ એસ (ખભા). ૫ ભરતક શિખા, ૬ ભાળતિલક, ૭ ક. ૮ હદયકમળ. અને ૯ નાભી કમળ એ નવ અંગે તીલક કરવાનાં છે જેમાં પ્રથમના ચાર અંગે બબે તીલક કરવાનાં છે તેમજ ભાળમાં મધે તીલક જડેલું છે તો બે બાજુમાં બે કેશરનાં તીલક કરવાં.
For Private And Personal Use Only