________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમકિત,
૧૫૭ નયચંદ્ર! પ્રવચન સાહાર વિગેરે ગ્રંથોનું અવલોકન કરવાથી જાણી શકાશે. જિનપૂજા પ્રાતઃકાળ, મધ્યાન કાળ અને સા કાળ ત્રણ વખત કરવાની છે કહ્યું છે કે –
(અપૂર્ણ) સંમતિ , (આરામનંદનની કથા.)
| (સાંધણ પાને ૧૪૨ થી) આ વખતે કુંવરે જાણ્યું કે કોઈ ઉપદ્રવ કરવા આવ્યું છે તેથી તે છલંગ મારી કુંડ કુદીને તેની સામી બાજુએ ગયો અને તરતજ ત્યાંથી દોડીને, જે માણસ પિતાને કુંડમાં નાખવા આવ્યું હતું તેને પકડીને કુંડમાં નાખી દીધા. આ કપટ કરનાર તે યોગી પિતેજ હતું અને તેથી કુંવરને મારીને જે દ્રવ્ય લેવાનું તેણે ધાર્યું હતું તેથી ઉલ ટુંજ થઈ પોતે જ ખોદેલા ખાડામાં પડયો, અને કુંવર જે પરોપકાર વાતે તેનો ઉત્તર સાધક થયો હતો તે જ બચી ગયે. જેવો તે ચા ગી કુંડમાં પડે કે તરતજ મંત્રાધિષ્ઠાયિકા દેવીએ તેને સેનાને પુરૂષ કર્યા અને પોતે ત્યાંથી ચાલતી થી જ્યારે અગ્નિકુંડ માં મુર્ણ પુરૂષ દીઠ અને ગિને ન દીઠો ત્યારે તેને ખાત્રી થઈ કે હું એક લુચા વો ગીના સપાટામાંથી નવકાર મંત્રના પ્રભાવથી બચી ગયા અને મારી ઘાત ઇરછનાર તે વેગિ પિતાની મેળ પિતાને કરેલા "ના બદો પામે. અગર જો કે આ મને
થી કાર મંત્રની આરતા હતી પરંતુ આ બનાવથી તેની આતા અત્યંત દઢ થઇ. કહ્યું છે કે – वने रणे शत्रु जलाग्नि मध्ये, महार्णवे पर्वत मस्तकेवा।। सुनं प्रमत्तं विषम स्थितंपा, रक्षन्ति पुण्यानिपुगतानि।।
આ સુવર્ણ પુરૂષને ત્યાંજ દાટી તથા તે જગ્યા દયાનમાં રહે તેટલા સારૂ ત્યાં નિશાની કરીને તે આ ગળ ચાલ્યો. આગળ ચાલતાં
For Private And Personal Use Only