Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 10
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનધર્મ પ્રકાર. : વિનયચંદ્ર-—ખમાસમણ દેવામાં પંચાંગ પ્રણિપાત શી રીતે થાય છે? જ્ઞાનચંદ્ર––બે જાન, બે હસ્ત અને એક ઉત્તમાંગ જે મસ્તકને મળીને પાંચ અંગ જમીને લગાડવા તેનું નામ પંચાંગ પ્રણિપાત છે અને તે જોગ મુદ્રાએ થાય છે. ત્રણ ખમાસમણ દઈ ઈરછા કારણ. કહી ચૈત્યવંદન, જે કાંચી, નમુથુર્ણ, જાવંતીઈઆઈ, ખમાસમણ, જાવંતી કેવી સાહુ અને નમહેતું કહીને તવન કહે. રતવન કહીને જયવિયરાય કહી ઉભા થઈ અરિહંતજીઆણું અને અન્ન થે ઉસસીએણે કહી એક નવકારનો કાઉસગ્ગ કરી, પારીને તુnી (ઈ) કહે ત્યાર પછી જે પરચખાણ કરવું હોય તો એક ખમાસમણ દઈ, ઉભા થઈને પરચuખાણ કરે. વિનયચંદ્ર–આ બધી વિધી કઈ મુદ્રાએ કરે ? જ્ઞાનચંદ્ર–ચેત્યવંદનથી માંડીને જયવિયરાય પૂરા થતાં સુધી જોગ મુદ્રાએ ડાબો ઢીંચણ ઉભું કરીને બેસવાનું છે પણ તેમાં ત્રણે પ્રણિધાન મુકતા સુકિત મુદ્રા કરવાના છે. ત્યાર પછી ઉભા થઈને કાઉસગ્ગ કરવો તે જિનમુદ્રાએ કરવાને છે. આ સંબંધમાં વધારે જાણવાની આ કાંક્ષા હોય તે હે વિ. ૧ અને અન્ય આંતરેલી આંગળીએ કરીને કમળના છેડા સરખાં અને હાય કરી કોણ પેટ ઉપર થાપન કરવી તેનું નામ જોગમુદ્રા છે. | ( iદ "ા ) . ર વતી ચેઈએ, ૪તી કેવી સિાહ અને આભડા સુધી "વિયરાય એ ત્રણ પ્રણિદાન છે. ૩ બે હાથને ગર્ભજ રીતે એકઠા કરી મસ્તકે લગાડવા તેનું નામ મુકતા મુકિત મુદ્રા છે. કેટલાએક આગાથા હાથ મરતો ન લગાડવા, છેટા રાખવા એમ કહે છે) ૪ ચાર આંગુળ આગળ અને તેથી ઓછો પાછળ જે પગના તળીઆ અંતર રાખીને ઉભા રહેવું તેનું નામ જિનમુદ્રા છે. (મૈત્યવંદન જા ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20