Book Title: Jain 1975 Book 72 Author(s): Gulabchand Devchand Sheth Publisher: Jain Office Bhavnagar View full book textPage 2
________________ • મ ણ કે ઃ ગુરુ એ જ આ ૩ દેવ છે એમ માનતાં, માનતાં, જ્યારે ભકત એમ પત્ર માનવા લાગે કે, દેવ જેમ પાષાળુને કે ચિત્ર બનેલો છે અને તેથી એની જેવી ઇચ્છા હોય તેવી પુજા કરી શકાય, તેમ ગુરુને પણ સચેતન પાષાણુ માની એવી જ રીતે પુજા કરવી જોકએ —તા એ ગુરુની પુજા નહીં પણ વિડંબના કહેવાય. —શ્રી કિશોરલાલ મશરૂવાળા જીવનશેાધન) ઉપજાવે એવી છે. સ્વનામધન્ય કાકા સાહેબ કાલેલકરની જેમ, જનસમુદાયમાં ક્ષ અને કિઠન ગણાતા વિષય ઉપર પણ સર્જક પેાતાની આગવી સર્જક-શૈલીથી કેવું સુંદર, રાયક, વાચનક્ષમ સરળ અને અસરકારક સર્જન કરી શકે છે એ ફાધર વાલેસની અનેક કૃતિએ ઉપરથી જાણી શકાય છે. ફાધર વાલેસે, એક ધમગુરુને છાજે એવી ઉદાર, સત્યશોધક અ ગુણગ્રાહ્વક દૃષ્ટિ અપનાવીને અને પોતાની ભાષા અને લેખનશૈલીમાં પણ એથી વ્યાપક દૃષ્ટિને સ્થાન આપી, પેાતાના એક વિશાળ વાચક વર્ગ ઊભેા કર્યાં છે એમ કહેવું જોઇએ. એમનાં પુસ્તકોની અનેક આવૃત્તિમ પ્રગટ થતી રહે છે તે આ કારણે જ. ત્રણેક વર્ષ પહેલાં ફાધર વાલેસ વ્યાખ્યાને આપવા (લેકચર દૂર) માટે યુરોપમાં ગયા હતા. પેાતાની વ્યાખ્યાનમાળા દરમ્યાન તેએ એ જૈન ધર્મના વિષય ઉપર પણ વ્યાખ્યાન આપ્યુ હતું. જૈનધમ ના સિદ્ધાંતાને સમજવાની લેકની જિજ્ઞાસા જોઇને તેને જેમ આનદ થયા હતા તેમ વિદેશની સામાન્ય જનતા સુધી જૈન ધર્મ અને ભગવાન મહાવીરનું નામ અને કામ પહેાંચતુ કરવાની ખાખતમાં સેવવામાં આવતી ઉપેક્ષા જોઈને તેઓએ દુઃખ પણ વ્યકત કર્યુ છે. પેાતાની આ લાગણીઓ તેએએ, સ્થાનકવાસી જૈને કેન્ફરન્સ! મુ`બઈથી ગુજરાતી ભાષામાં પ્રગટ થતા સાપ્તાહ્વિક મુખપત્ર જૈન પ્રકાશ”ના ભગવાન મહાવીર ૨૫૦૦મા નિર્વાણુ મહેાત્સવ વિશેષાંક’`માં પ્રગટ થયેલ” એક અવસર એક ક્રુજ નામે લેખમાં પ્રગટ કરી છે. અને વિશેષમાં ભગવાન મહાવીરના પચીસસેામાં નિર્વાણ કલ્યાણક મહેાત્સવની ઉજવણી નિમિત્ત જૈન ધમ અને સ ંસ્કૃ તેની પ્રભાવના કરવાના જે અવસર મળ્યા છે, તેને ફરજરૂપે વધાવી લઈને એ દિશામાં સક્રિય બનવાનું સૂચન કર્યુ છે. ફાધર વાલેસના આ મુદાસરના લેખ જૈન સ"ઘે વાંચવા અને વિચારવા જેવા હાવાથી અહીં સાભાર રજૂ કરીએ છીએ. પેાતાના વ્યાખ્યાન-પ્રવાસ દરમ્યાન લેાકેાની જૈન ધર્મ અંગેની ખિન જાણકારી તથા એ માટેની જિજ્ઞાસાની વિગત આપતાં; લેખની શરૂઆતમાં જ, ફાધર વાલેસ કહે છે કે— ७८ 66 ત્રણ વર્ષ પહેલાંના અનુભવ છે. હુ યુરેાપમાં એક વ્યાખ્યાન-યાત્રા (લેકચર-ર) માટે ગયા હતા. વ્યાખ્યાનના વિષય ભારતીય સ'સ્કૃતિ હતા, તે એમાં મે જૈન ધર્મ વિષે પ‚ એક વ્યાખ્યા નનેા સમાવેશ કર્યા હતા. જૈન ધર્મના મારા વિશેષ અભ્યાસ નથી, પણ ભારતીય સસ્કૃતિયમાં જૈન ધમતા ફાળેા મોટા છે એટલે એની વાત વ્યાખ્યાનમાળામાં આવવી જ જોઇએ રેમ મને લાગ્યુ હતું અને ગુજરાતમાં હું. આવ્યેા ત્યારથી સદ્ભાગ્યે જૈતાના સપર્ક માં આવ્યા છુ... અને થે।ડુ` જૈન સાહિત્ય પણ વાંચ્યું હતુ, એ ખ્યાલે અને એ અનુભવા લઈને મેં એક વ્યાખ્યાન તૈયાર થ્રુ અને સમય આવ્યે આપ્યું પણ ખરૂં. જૈનઃ તા. ૧-૨-૭૫Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 392