Book Title: Jagducharitam Mahakavyam
Author(s): Sarvanandsuri, Chandanbalashreeji
Publisher: Bhadrankar Prakashan

View full book text
Previous | Next

Page 13
________________ સંપાદકીય આ જગડૂચરિતમહાકાવ્યમાં ૧૩-૧૪મી સદીમાં થયેલા પ્રસિદ્ધ જૈન શ્રાવક જગqશાહનું ચરિત્ર આલેખાયું છે. આ લઘુકાવ્યમાં સાત સર્ગ છે અને કુલ ૩૮૮ શ્લોક છે. આ કાવ્યમાં અનેક વૈવિધ્યસભર છંદો હોવાથી આ કાવ્યમાં મહાચરિતના લક્ષણો સંગત થઈ શકે છે. દરેક સર્ગને અંતે શ્રીહૂરિને માથે પ્રથમ - દિતિયઃ સ. એમ આવે છે. આ કાવ્યમાં જગડૂનાં અનેક ધાર્મિક કાર્યો તથા તેમની પરોપકારિતાનું વર્ણન છે. આમાં અનેક ઐતિહાસિક પ્રસંગો પણ આપેલ છે. આ કૃતિમાંથી નીચે મુજબ માહિતી મળે છે : સં. ૧૩૧૨થી ૧૩૧૫ સુધી ગુજરાતમાં ભયંકર દુકાળ પડ્યો હતો, તેમાં વિસલદેવ જેવા રાજાઓ પાસે પણ અનાજ રહ્યું ન હતું. ૨. સં. ૧૩૧૨થી ૧૩૧૫માં ગુજરાતમાં વિસલદેવનું, માલવામાં મદનવર્માનું, દિલ્હીમાં મોજદ્દીન (નસીરુદ્દીન)નું તથા કાશીમાં પ્રતાપસિંહનું શાસન હતું. ૩. પાર પ્રદેશનો શાસક પીઠદેવ અણહિલ્લપુરના શાસક લવણ પ્રસાદનો સમકાલીન હતો. -- - - -- -- - --- ૧. આ સંપાદકીય લખાણમાં જૈ.બુ.સા. ઈતિહાસ ગુજરાતી આવૃત્તિ ભા.૬ તથા જૈ. સા. સં. ઈતિહાસ નવી આવૃત્તિમાંથી કેટલુંક લખાણ સાભાર ઉદ્ધત કરીને લીધેલ છે. સંપા. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 172