Book Title: Jagatsheth
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 14
________________ pv$${@ Jain Education International નમો નમઃ શ્રીગુરુ નેમિસૂરયે થોડીક વાત આ જગતશેઠનું જીવન ચરિત્ર વર્ષો પહેલાં જૈન સાપ્તાહિકના અગ્રલેખો જે લખતા હતા તે શ્રી ભીમજી હરજી સુશીલે લખ્યું અને વિ.સં. ૧૯૮૭માં પ્રકાશિત થયું. તે પછી ઘણી પેઢી બદલાઈ ગઈ. અત્યારના ૨૦/૨૫ વર્ષના યુવાને સુશીલનું નામ સુદ્ધાં સાંભળ્યું નથી હોતું. તેવા યુવાનો સુશીલની કલમથી પરિચિત થાય એ હેતુથી આ પ્રકાશન વર્ષો પછી નવી પેઢીના હાથમાં મૂકતાં આનંદ થાય છે. આ પુસ્તક પુનઃપ્રકાશિત કરવાની પ્રેરણા કરનાર પંડિત પૂનમચંદભાઇ (ગોરેગાંવ-મુંબઈ) છે તેઓ એ ભારપૂર્વક કહ્યું કે જગત્શેઠની વાત લોકો જાણે તેવું કરો અને તેમની પ્રેરણા કારગત નીવડી પુસ્તક તમારા હાથમાં છે. આ પેઢી આ પુસ્તક ખૂબ ખૂબ વાંચે, અને એક આદર્શ જીવનમાં રાખે પ્ર વિચારે તેવી ઈચ્છા. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 186