________________
pv$${@
Jain Education International
નમો નમઃ શ્રીગુરુ નેમિસૂરયે થોડીક વાત
આ જગતશેઠનું જીવન ચરિત્ર વર્ષો પહેલાં જૈન સાપ્તાહિકના અગ્રલેખો જે લખતા હતા તે શ્રી ભીમજી હરજી સુશીલે લખ્યું અને વિ.સં. ૧૯૮૭માં પ્રકાશિત થયું.
તે પછી ઘણી પેઢી બદલાઈ ગઈ. અત્યારના ૨૦/૨૫ વર્ષના યુવાને સુશીલનું નામ સુદ્ધાં સાંભળ્યું નથી હોતું. તેવા યુવાનો સુશીલની કલમથી પરિચિત થાય એ હેતુથી આ પ્રકાશન વર્ષો પછી નવી પેઢીના હાથમાં મૂકતાં આનંદ થાય છે.
આ પુસ્તક પુનઃપ્રકાશિત કરવાની પ્રેરણા કરનાર પંડિત પૂનમચંદભાઇ (ગોરેગાંવ-મુંબઈ) છે તેઓ એ ભારપૂર્વક કહ્યું કે જગત્શેઠની વાત લોકો જાણે તેવું કરો અને તેમની પ્રેરણા કારગત નીવડી પુસ્તક તમારા હાથમાં છે.
આ પેઢી આ પુસ્તક ખૂબ ખૂબ વાંચે, અને એક આદર્શ જીવનમાં રાખે
પ્ર
વિચારે તેવી ઈચ્છા.
For Private & Personal Use Only
www.jainelibrary.org