Book Title: Hu Kon Chhu
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 1
________________ દાદા ભગવાન પ્રરૂપિત હું કોણ છું ? જીવનનો ધ્યેય આ સંસાર આપણને પોસાતો હોય તો કશું સમજવાની આગળ જરૂર નથી અને સંસાર આપણને કંઈ હરકતકર્તા થતો હોય તો આપણે અધ્યાત્મ જાણવાની વધુ જરૂર છે. અધ્યાત્મમાં ‘સ્વરૂપને જાણવાની જરૂર છે. “હું કોણ છું' એ જાણ્યું કે બધા પઝલ સોલ્વ થઈ જાય. - દાદાશ્રી TITLE ડો નીરુબહેન અમીન IF 755 "

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 29