Book Title: Hit shiksha Chattrisi
Author(s): Dharmdhurandharsuri
Publisher: Shrutprasarak Sabha

View full book text
Previous | Next

Page 138
________________ પંડિત શ્રી વીરવિજ્યજીકૃત હિતશિક્ષા-છત્રીશી સાંભળજો સજ્જન નર-નારી, હિતશિખામણ સારીજી; રીસ કરે દેતાં શિખામણ, ભાગ્યદશા પરવારી – સુણજો સજ્જન રે, લોકવિરુદ્ધ નિવાર; સુણજો સજ્જન હૈ જગત વડો વ્યવહાર. મૂરખ બાલક જાચક વ્યસની, કારુ ને વળી નારુજી; જો સંસારે સદા સુખ વંછો તો, ચોરની સંગત વારુ. વેશ્યા સાથે વણજ ન કરીએ, નીચશું નેહ ન ધરીએ જી; ખાંપણ આવે ઘર ધન જાવે, જીવિતને પરહરીએ. દુશ્મન શું ૫૨ના૨ી સાથે, તજીએ વાત એકાંતેજી; માત બહેન શું મારગ જાતાં, વાત ન કરીએ રાતે. રાજા રમણી ઘરનો સોની, વિશ્વાસે નવ રહીએ જી; માત-પિતા-ગુરુ વિણ બીજાને, ગુહ્યની વાત ન કહિએ. અણજાણ્યાં શું ગામ ન જઈએ, ઝાડ તળે નિવ વસીએ હાથી ઘોડાં ગાડી જાતાં દુર્જનથી દૂર ખસીએ Jain Education International : ૧ : સુ કામ વિના ૫૨ ઘ૨ નવિ જઈએ, આળ-જાળ ન દીજે જી; બળિયા સાથે બાથ ન ભરીએ, કુટુંબ કલહ નિત કીજે. ૪ : સુ : ૨ : સુ For Personal & Private Use Only : ૩ : સુ : ૫ : સુ : ૬ : રમત કરતાં રીસ ન કરીએ, ભય મારગ નવિ જઈએ જી, બે જણ વાત કરે જિહાં છાની, તિહાં ઊભા નવિ રહીએ.: ૮ : સુ૰ જી, : ૭ : સુ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142