________________
નિશિ પ્રમાણ ઘડી આધી કરી માહે ચઉદશ મેલી પળે તો કવિ કરી ઘડી તે પણ તેણ ઈમ ભૂલી બાકી પણ વીતી ઘડી લાગઈ વાર ની વાર રતનમાલ એ હીર કહે જાણી કરે વિચાર.
વાર પ્રકરણના આરંભમાં જ ગાથા. ૪૬-૪૭ માં ગ્રંથકાર પિતેજ વાર કયારે બેસે તે વિષયમાં રત્નમાલને પ્રકારને અનૂદિત ન કરતાં તદુત્પન્ન સિદ્ધ અંકને ઉગમાં લઈ પોતે જે સ્થાનમાં છે, ત્યાંની વાર પ્રવૃત્તિ કહે છે અને “રત્નમાલા” કહે છે, એમ વિધાન કરે છે.
અહીં ગ્રંથકારને રત્નમાલાનું પ્રમાણ આપવાની જરૂર પડી છે. પિતે ગુજરાતની ઉત્તર સરહદ ઉપર છે. એટલે ત્યાં વારપ્રવૃત્તિ કયારે થાય તે ગણિતથી ઠરાવી નિષ્પન્ન અંક કહે છે, એટલે જે અંકનિષ્પત્તિ થઈ તે કેવી રીતે આવી તેને માટે તેમને રત્નમાંલાને હવાલે આપવો પડયો છે, અહીં આરંભસિદ્દિકાર કરતાં પણ ગ્રંથકાર પિતાની વિશેષ જ્યોતિર્ષિક કુશલતાને પરિચય આપે છે.
પતિને પ્રકાર નીચે મુજબ છે – चारप्रवृत्ति मुनयो वदन्ति सूर्योदयाद्रायणगजधान्याम् । उर्व तथाघोऽप्यपरत्र तस्माबरार्धदेशान्तरनाडिकाभिः। चरार्घदेशान्तरयोपियोगो योगोऽथ पानीयपलैश्च सम्यक सूर्योदयादुर्घमृणे धनेऽघो वारप्रवृत्ति मुनयो वदन्ति ।।
અથોત લંકા (વિષુવવૃત્તને પ્રદેશ) માં સૂર્યોદય થાય, ત્યાંથી વારપ્રવૃત્તિ થાવ, (વાર બેસે) એમ મુનિ કહે છે, અને તેથી પિતાના ઈષ્ટસ્થલનાં ચરાધે તથા દેશાતરઘટિકાના ગાનર તુલ્ય પલએ સૂર્યોદયથી પહેલાં અથવા પછી પિતાના ઈષ્ટ સ્થાનમાં વાર પ્રવૃત્તિ થાય છે.
ચરાધન કરવામાં સૂર્ય સ્પષ્ટિકરણ તેમજ સ્વદેશીય પલભા ઉપરથી ચરખંડાદિ જ્ઞાન કરવું જરૂરી છે. અને ત્યાર બાદ ચર