________________
N
મુહુર્તના ઉપાંગમાં આવતાં મુહર્તા માટે શ્લોક ટાંક્યા છે. ચકો બનાવ્યાં છે. તેમજ સાધુઓ, યતિઓ વગેરેને પૂછપરછ કરી ગ્રંથના વિષયનું ચચ દ્વારા વિશ્લેટન કર્યું છે. તેમની આ મહેનત ઉલ્લેખનીય છે. ગ્રંથની પૂર્તિ થવા માટે આવશ્યક બધું જ કરવા તેમણે મહેનત કરી છે. મુખ્યત્વે તેમણે તેમની પ્રાંતીય પ્રણહિ.કાને તથા મેવાડ આદિ પ્રાંતના જેન નેતર સમાજમાં ઉપયોગમાં લેવાતાં મુહુર્નાદિ માટે સારો પ્રકાશ પાડે છે. અને લોકીક શબ્દો કે જે વિદ્વાન જ્યોતિષીઓની પણ જાણ બહારના હોય છે, તે બધાને આમાં સારામાં સારી રીતે સમાવેશ કરી એક ઉપકારક કાર્ય કર્યું છે.
મારી વાત. ભાઈશ્રી ગોરધનદાસે પચીસ પ્રકરણમાં આ ગ્રંથને વહેંચી નાખી પિતાની ટીકા સાથે મોટા થોકડા રૂપે તૈયાર કર્યો. અને તે તેવા સ્વરૂપમાં શ્રી સારાભાઈ નવાબને છાપવા આપે.
શ્રીયુત નવાબે તેની પ્રેસકોપી કરવા માંડી અને તેની પ્રસ્તાવના લખવાનું મને સંપ્યું. સમગ્ર વસ્તુને જોઈ જતાં પ્રથમ દષ્ટિએજ મને લાગ્યું કે ભાઈ ગોરધનદાસના હાથે આ ગ્રંથના અંગ–પ્રત્યંગને ગ્લાનિ જનક વિચ્છેદ થઈ ગયું છે.
અને આથી તેનું પુનઃ સંપાદન કરવા શ્રીયુત સારાભાઈને કહેતાં તેમણે તે કાર્ય મનેજ સેંડું, અને તેથી મેં વિષય વિમર્શનથી પ્રકરણ વાર ગાથાઓનું સંકલન કર્યું. અને તે ક્રમે ગોરધનદાસની ટીકામાંથી છ પ્રકરણ સુધીની ટીકા ઉપગમાં લઈ ગાથાવાર જી દીધી છે. આમ કરવામાં મારે ઘણી છૂટ લેવી પી છે. અને કેટલીક જગ્યાએ તે તેમની મતલબ માત્ર સ્થાનમાં લઈ મેં પોતેજ ટીકા લખી દીધી છે.
આમ હવા છતાં કેટલીક જગ્યાએ ગોરધનદાસની ટીકા ગાથાઓના અર્થને સ્પષ્ટ ન કરતી હેાઈ ભાવાર્થ પણ લખે છે. તેમજ ટીપણીમાં ટીકામાં દર્શાવેલા શ્લોકોનું સ્પષ્ટિકરણ કર્યું