________________
મંગળ , ભૂમિપુત્ર, ભય, ભ, ક્ષિતિજ, મિજ, લેમિપુર, મુજ અને આર.
બુધ સૌમ્ય, શશિસ્ત, ચંદ્રપુત્ર અને .
ગુરૂ દેવપતિ, દેવાધિપતિ, બુહસ્પતિ, સુરગુ, દેવગુરુ, જીવ અને ઈજ્ય.
શુક્રવ્યુહર, દાનવપતિ, દાનવગુણ, અસુરગુરુ, કવિ અને કવીશ્વર,
શનિ-મંદ, સૂર્યપુત્ર, પશુ, શનિવાર, છનછર અને શનિશ્ચર.
ઉપર પ્રમાણે સાત ગ્રહેનાં જુદાં જુદાં નામ છે. સાત શહે ઉપરથી સાત વારનાં નામ પડેલાં હાઈ કેટલીક વખત શહાનાં બીજા નામથી પણ વારનો ઉલ્લેખ કરાય છે. જેમકે –
વિવાર ઈતવાર, આઈતવાર ઈત્યાદિ સુવાચી સઘળાં નામ, આ સિવાય સૂર્યનાં ૬-૧૨ ને હજાર નામ સ્તોત્ર, કવા અને સ્તુતિઓમાં મળી આવે છે.
સેમવાર ચંદરવાર, ચંદ્રવાર વગેરે, ચંદ્રનાં ૨૮ નામે છે.
મંગલવાર અંગારક, લેહિતાંગ ઈત્યાદિ મંગલવાચી નામે, સ્તોત્રમાં ૨૧ નામે છે.
બુધવારચંદ્રસુત, ચંદ્રજ, જાર, રઢિય, વિદ્દ, વિદિય વગેરે. તેમાં ૨૫ નામે છે.
ગુરૂવાર હસ્પતિ, આંગિરસ, સુરાચાર્ય, ગીષ્મતિ, ધિષણ વાચસ્પતિ. સ્તોત્રમાં ૨૫ નામ છે.
શુક્રવાર કાવ્ય, ત્યગુરુ, ત્યપતિ, ઉશના, ભાવ, દત્યરાજ, આદિદેવ, ગુરુચિત્ર, શિખડિન, ઇભ્ય, સ્તોત્રમાં ૨૧ નામે છે.
શનિવારમંદચાલ, છાયાસુત, સૌરિ, રવિનંદન, આર્કિ, મંદ્રગ્રહ, સ્તોત્રમાં ૧૦ નામે છે. આ પ્રમાણે સાત વારનાં જુદાં જુદાં નામ છે,
નવગ્રહ નવગ્રહ પકડી ૧ વિ. ૨ સેમ, ૩ મંગળ, બુધ ૫ ,