Book Title: Hir Swadhyaya Part 02 Author(s): Mahabodhivijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 7
________________ રે હરે હરે હરે હરે હરે હરે હરે હરે હરે હરે હરે હરે Sિ 3 દુષ્કૃત ગઈ, છે સુકૃત અનુમોદના, ૩ ૧૦૮ પાર્શ્વનાથ તીર્થની ભાવયાત્રા, છે નૂતનવર્ષનું મહામાંગલિક, ૯૯૯ સમૂહ સામાયિક, જ છે દીક્ષા, જ છે પદપ્રદાન જ છેલ્લે સોનામાં સુગંધ રૂપે શ્રી શંખેશ્વરજી મહાતીર્થનો ૧૯ જ દિવસનો છ'રી પાળતો સંઘ. જ આમ એક પછી એક કાર્યક્રમો પૂ. ગચ્છાધિપતિશ્રીની ના શુભનિશ્રામાં થતાં જ રહ્યા. આ તમામ કાર્યક્રમોમાં પૂ. જ - ગચ્છાધિપતિશ્રીના આશિર્વાદ તેમજ જોશીલા પ્રવચનકાર પૂ. આ ન મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મહારાજની શુભપ્રેરણા પાયાની જ ઇટ બની ગઈ હતી. સહુથી મોટો લાભ તો એ થયો કે પૂજ્યશ્રીના પ્રવચનની વિ શ્રીસંઘમાં એવી રુચિ, ઉભી થઇ ગઈ કે પર્યુષણા પછી પણ છે શ્રોતાઓ સારી સંખ્યામાં પ્રવચનનો લાભ લેતા હતા. છે કે સંપ્રતીકાલીન ભગવાન મહાવીરસ્વામી, સમગ્ર રાજસ્થાનમાં આ જ પ્રાયઃ સહુથી પ્રાચીન એવા પંચધાતુ-સપ્તધાતુના જિનબિંબોથી િશોભતું બાવન જિનાલય, તદુપરાંત અન્ય ૪ જિનમંદિરો, તથા જ અજારી, બામણવાડા, નાંદીયા, લોટાણા, દીયાણા, નાણા જેવા જ જ પ્રાચીન-અતિભવ્ય તીર્થોથી પરિમંડિત અમારી ભૂમી પર આજ છે - સુધીમાં અનેક શાસનપ્રભાવક ચાતુર્માસો થયા છે. તેમાં વિ. સં. જ વિ ર૦૫૩નો યશસ્વી ચાતુર્માસનો ઉમેરો થઇ રહ્યો છે, જેનો અમને છે અતિ આનંદ છે. શાસનદેવતા સતત આવા સુંદર ચાતુર્માસ ક કરાવવાનો અમને અવસર આવે એવી પ્રાર્થના. - લિ. શ્રી પિંડવાડા થે. મૂ. પૂ. જૈન સંઘ. ટ્રસ્ટી મંડળ રે રે રે રે ? ) D.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 356