________________
રે હરે હરે હરે હરે હરે હરે હરે હરે હરે હરે હરે હરે
Sિ 3 દુષ્કૃત ગઈ,
છે સુકૃત અનુમોદના, ૩ ૧૦૮ પાર્શ્વનાથ તીર્થની ભાવયાત્રા, છે નૂતનવર્ષનું મહામાંગલિક,
૯૯૯ સમૂહ સામાયિક, જ છે દીક્ષા, જ છે પદપ્રદાન જ છેલ્લે સોનામાં સુગંધ રૂપે શ્રી શંખેશ્વરજી મહાતીર્થનો ૧૯ જ દિવસનો છ'રી પાળતો સંઘ. જ આમ એક પછી એક કાર્યક્રમો પૂ. ગચ્છાધિપતિશ્રીની ના શુભનિશ્રામાં થતાં જ રહ્યા. આ તમામ કાર્યક્રમોમાં પૂ. જ - ગચ્છાધિપતિશ્રીના આશિર્વાદ તેમજ જોશીલા પ્રવચનકાર પૂ. આ ન મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મહારાજની શુભપ્રેરણા પાયાની જ ઇટ બની ગઈ હતી.
સહુથી મોટો લાભ તો એ થયો કે પૂજ્યશ્રીના પ્રવચનની વિ શ્રીસંઘમાં એવી રુચિ, ઉભી થઇ ગઈ કે પર્યુષણા પછી પણ છે શ્રોતાઓ સારી સંખ્યામાં પ્રવચનનો લાભ લેતા હતા. છે કે સંપ્રતીકાલીન ભગવાન મહાવીરસ્વામી, સમગ્ર રાજસ્થાનમાં આ જ પ્રાયઃ સહુથી પ્રાચીન એવા પંચધાતુ-સપ્તધાતુના જિનબિંબોથી િશોભતું બાવન જિનાલય, તદુપરાંત અન્ય ૪ જિનમંદિરો, તથા જ અજારી, બામણવાડા, નાંદીયા, લોટાણા, દીયાણા, નાણા જેવા જ જ પ્રાચીન-અતિભવ્ય તીર્થોથી પરિમંડિત અમારી ભૂમી પર આજ છે - સુધીમાં અનેક શાસનપ્રભાવક ચાતુર્માસો થયા છે. તેમાં વિ. સં. જ વિ ર૦૫૩નો યશસ્વી ચાતુર્માસનો ઉમેરો થઇ રહ્યો છે, જેનો અમને છે અતિ આનંદ છે. શાસનદેવતા સતત આવા સુંદર ચાતુર્માસ ક કરાવવાનો અમને અવસર આવે એવી પ્રાર્થના.
- લિ. શ્રી પિંડવાડા થે. મૂ. પૂ. જૈન સંઘ.
ટ્રસ્ટી મંડળ
રે રે રે રે ?
) D.