________________
િકાવ્યોમાંથી જગષ્ણુને લગતા સંદર્ભો સમાવ્યા છે. ત્રીજા વિભાગમાં જ ક હિંદીભાષામાં રચાયેલ નાની-મોટી કૃતિઓને સ્થાન આપવામાં આવ્યું જ છે. ચોથા વિભાગમાં જગદગુરુના હસ્તે ભારતભરમાં પ્રતિષ્ઠિત થયેલ ન આ જિનમૂર્તિઓના લેખોનો સંગ્રહ કરેલ છે. પાંચમાં અને અંતિમ વિભાગમાં જ છે જગદ્ગુરુના ગુરુશ્રીવિજયદાનસૂરિ મહારાજ માટે રચાયેલ સ્તોત્રો, શ્રી , આ હીરવિજયસૂરિએ રચેલી નાની-મોટી કૃતિઓ તેમજ શ્રી હીરવિજયસૂરિ | જ મહારાજની ભારતભરમાં પ્રતિષ્ઠિત થયેલ ગુરુમૂર્તિ-ગુરુપાદુકાના લેખોનો ન સંગ્રહ કર્યો છે. જ હજી ઘણા લેખો તથા ગુરુમૂર્તિ અને ગુરુ પાદુકા લેખો પ્રાપ્ત થઇ છે ન શકે તેમ છે. સમયાદિના અભાવે અમે અહીં સમાવી શક્યા નથી. આ તેમજ સત્તરમા સૈકાના પૂર્વાર્ધથી લગાવી આજ સુધીના અનેક ગ્રંથો / જ કાવ્યો વગેરેમાં અંતે આવતી ગ્રંથકાર અને લિપિકાર પ્રશસ્તિમાં શ્રી વિશ્વ 8 હીરવિજયસૂરિ મહારાજને લગતા એકાદ-બે શ્લોકો આવતા હોય છે. જ જ આનો સંગ્રહ કરવામાં આવે તો સરસ કાર્ય થાય. સમયના અભાવે જ અહીં તેવો પ્રયત્ન કર્યો નથી. જ હજી કેટલીક કૃતિઓ અમને પ્રાપ્ત નથી થઈ. જેના નામ અત્રે આપીએ જ છીએ. કોઈને ય આ કૃતિઓ જડે તો અમને જણાવે તેવી વિનંતી છે. ન આ કૃતિઓ મુદ્રિત યા અમુદ્રિત પણ હોઇ શકે છે. જ • લાભોદય રાસ : પં. દયાકુશલ
• કર્મચન્દ્ર ચોપાઈ : ૫. ગુણવિનય ': અમરસેન-વથરસેન આખ્યાન : શ્રીસંઘવિજયજી
મલ્લિનાથ રાસ : શ્રીઋષભદાસજીકવિ • ખંભાતની તીર્થમાળા : શ્રીઋષભદાસજીકવિ છે. ખંભાતની તીર્થમાળા : શ્રીમતિસાગર મ. • પદ મહોત્સવ રાસ : પં. દયાકુશલ • દુર્જનશાલબાવની : કૃષ્ણદાસકવિ • પરબ્રહ્મપ્રકાશ : પં. વિવેકહર્ષ • વિજયચિંતામણી સ્તોત્ર : પ. પરમાનંદ. • મહાજનવંશ મુક્તવલી : શ્રીરામલાલજી ગણિ • શ્રીહીરવિજયસૂરિના બાર બોલનો રાસ : શ્રીઋષભદાસજી
હરે હરે હરે હરે હરે હરે હરે હરે હરે હરે હરે હરે હરે હરે