________________
પર પ્રશ્ન : ૪ : નીચેના વાક્યો ખરા હોય તો [૮] કરો અને ખોટા છે ન હોય તો [૪] કરોઃ = (૧) અકબરે હીરસૂરિ મહારાજને જીવદયા પ્રતિપાલકનું બિરુદ આપેલ છે
જ (૨) મહો. શ્રી વિનયવિજયજી મહારાજના ગુરુની દીક્ષા શ્રી હીરસૂ. જ
મ.ના હાથે વીરમગામમાં થઇ. [ ] જ (૩) વિ. સં. ૧૬૩૬માં અમદાવાદનો હાકેમ શિહાબખાન હતો. જ
(૪) હીરસૂરિ મ. ના સંગે થાનસિંઘ મુસલમાન મટીને જૈન બની
ગયા. (૫) હીરસૂરિ મહારાજે ગિરિરાજની અંતિમયાત્રા કરી ત્યારે લગભગ ૧000 સાધુ હતા.
[ ] = (૬) હીરસૂરિ મહારાજને પંડિત પદ મળ્યું ત્યાં સુધી જ તેમનું નામ જ
હરિહર્ષ હતું. વિજયસેનસૂરિ મહારાજનો સ્વર્ગવાસ થયો ત્યારે તેમનું ૬૯મું વર્ષ ચાલતું હતું. હીર સુ.મ. ગુજરાત જતી વખતે અકબર પાસે સુરચંદ્ર ઉપાધ્યાયને
મૂકતા ગયેલા. (૯) વિજયસેનસૂરિની બાદશાહ અકબર સાથેની પ્રથમ મુલાકાત
દિલ્હીમાં થઈ હતી. (૧૦) હીર સૂ.મ.ના વિદ્યાગુરુને ખંભાતમાં સંઘવણ સાંગદેએ દક્ષિણા ,
આપેલી. આ પ્રશ્ન -૫ (એ) નીચેની પ કૃતિઓ હીર સૂ.મ.ને લગતી છે. કૃતિની આ સામે તેના કર્તાનું નામ લખો:
કર્તા (૧) જગદ્ગુરુ કાવ્ય જે (૨) હીરચરિત્રમ્
(૩) હરવિજય સૂ. પાદુકાષ્ટક