Book Title: Hir Swadhyaya Part 02
Author(s): Mahabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 6
________________ પિંડવાડાના ચોમાસામાં સિદ્ધાંતમહોદધિ, અમારા શ્રી સંઘના પરમ ઉપકારી પૂ. જ જ આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના જન્મથી જ આ પાવન બનેલી પિંડવાડાની ધરતી પર વિ. સં. ૨૦૫૩નું ચોમાસું નિ જ પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર, ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ છે છે શ્રીમદ્વિજય જયઘોષસૂરિ મહારાજનું વિશાળ સમુદાય સાથે થયું. આ જ પ્રવેશદિનથી જ શ્રી સંઘમાં આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસનું જ વાતાવરણ જામ્યું હતું. દિનપ્રતિદિન વિવિધ અનુષ્ઠાનો, મહોત્સવો, તપસ્યા અને આરાધનાની હારમાળા ચાલુ થઇ. " જ 3 મહાશુદ્ધિ 3 બાવનજિનાલય મહાપ્રદક્ષિણા, શંખેશ્વર દાદાના અઠ્ઠમ તપ, મહાસ્નાત્ર મહોત્સવ, અરિહંત વંદનાવલી, મહાપૂજા, 3 મહાઆરતિ, સામુદાયિક અષ્ટપ્રકારી પૂજા, તીર્થોની ચૈત્યપરિપાટી, િ3 યુવામિલન, સાધર્મિક ભક્તિ, જ છે. માસક્ષમણ-સિદ્ધિતપની તપસ્યા, શાશ્વતી ઓળીની આરાધના, જ છે ૧ લાખ નવકારમંત્રનો જાપ, ૪૫ આગમ વંદના, જો કે પંચાહ્નિકા મહોત્સવો, છે ૧ લાખ સરસ્વતી મંત્રનો જાપ, જ છે. શત્રુંજયતીર્થની ભાવયાત્રા,

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 356