Book Title: Hindna Deshi Rajyo Author(s): Kuberbhai Motibhai Publisher: Ranchodlal Gangaram View full book textPage 8
________________ હિંદનાં દેશી રાજ્યો. હિંદની સરહદેા, હકીકત, ઇતિહાસ ઇત્યાદિ. હિંદ—એ દેશ ભરતખંડકે હિંદુસ્થાનના નામથી ઓળખાય છે. અને તે એશિઞા ખંડની દક્ષિણે આવેલોછે. સીમા-ઉત્તરે હિંદુકુશ, કારાકોરમ અને હિમાલય પર્વત, પૂર્વે જંગલ અને ડુંગરા છે, દક્ષિણે હિંદી મહાસાગર. નેરૂત્યે અરબી સમુદ્ર અને પશ્ચિમે સુલેમાન અને હાલા પર્વતો આવેલા છે. બ્રિટીશ બ્રહ્મદેશનો જે ભાગ ઈંગ્રેજ સરકારને હાથ આવેલછે તે, ખગાળાને લગતા સ્માશામ, આરાકાન, પેજી, માતાઞાન અને બ્રહ્મદેશ ઈગ્રેજ સરકારને હાથ આાવવાથી તે બધાને જોડી તેનું નામ “ બ્રિટીશ બ્રહ્મદેશ” એવું પાડવામાં માન્યું છે, તથા તેને રાજકીય બાબતોના સબધે હિંદુસ્થાનમાં ગણેલા છે. પ હિંદના પંદર ભાગ ગણવામાં માન્યા છે, તે પૈકી ૧ સ્વતંત્ર હાડી રાપો, ૨ પોર્ટુગીઝ, ૩ ફ્રેન્ચ સંસ્થાનો—એ ત્રણે ભાગોને ખાદ કરતાં મા દેશમાં સ્માશરે ૧૪૦૦૦૦૦ (ચૌદ લાખ) ચોરસ માઈલ જમીનનું ક્ષેત્રફળ અને વસ્તી સ્માશરે ૨૫૫૦૦૦૦૦૦ (૫સીસ કરોડસ્મતે પચાસ લાખ) માણસની છે. તે પૈકી ઈંગ્રેજ સરકારના ખાલસા મુલકની ૮૦૦૦૦ ( માઠ લાખ એંશી હજાર ) ચોરસમાઇલ જમીન તથા ૨૦૦૦૦૦૦૦૦ ( વીસ કરાડ ) માણસની વસ્તી બાદ કરીએ તો હિંદનાં દેશી રાજ્યોના તાબામાં ૫૨૦૦૦૦ ( પાંચ લાખ વીસ હજાર ) ચોરસ માઇલ જમીન તથા ૫૫૦૦૦૦૦૦ ( પાંચ કરોડ મને પચાસ લાખ ) માણસની વસ્તી છે, એમ નિર્માણ થઈ શકે છે. ,, માખા હિંદુ ઉપર નામદાર ઈંગ્લાંડનાં મહારાણી તરફથી એક વાઇસરાય અને ગવર્નર જનરલ ” એ હોદાનો મુખ્ય અધિકારી મમલ ચલાવે છે. તેના તાબામાં ગવરના, લેટેનેન્ટ ગવરનરો, ચૌ કમીશનરો અને ગવર્નર જનરલના એત્રએ હાદાના મુખ્ય મુખ્ય ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat "" www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 320