Book Title: Hemchandracharya Author(s): Dhoomketu Publisher: Gurjar Prakashan Ahmedabad View full book textPage 7
________________ શ્રી શ ́ભુલાલ જગશીમાઈ તથા શ્રી ગાવિંધ્યાલ જગશીભાઈ સ્મારક પુસ્તકમાળા'તા જન્મ થયા હતા. અને એના પહેલા પુસ્તક તરીકે પ્રજ્ઞાચક્ષુ પરમપૂજ્ય પંડિતવ શ્રી સુખલાલજી સંઘવીનું જૈનધર્મ ! પ્રાણ' નામે પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાળાના ખીજા પુસ્તક તરીકે શ્રી રતિલાલ દીપચ ંદ દેસાઈએ લખેલ ‘શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ' નામે પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું હતું. અને હવે અમારા શિરછત્ર સમા પૂજ્ય શ્રી ધૂમકેતુ' સાહેબે લખેલ ગુજરાતના સમ સંસ્કારદાતા, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચદ્રાચાર્ય'ની ત્રીજી આવૃત્તિ પ્રગટ કરતાં અમને હ થાય છે. આ પુસ્તકમાળામાં સંસ્કારાષક પુસ્તકા, કાઈ પણ જતના નફાની અપેક્ષા રાખ્યા વગર, અને બને તેટલી આછી કિંમતે આપવાની અમારી ઉમેદ્ર છે. આ ઉમેદ અમે પૂરી કરી શકીએ એવી પરમાત્માને પ્રાથના કરીએ છીએ. —ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 204