________________
શ્રી શ ́ભુલાલ જગશીમાઈ તથા શ્રી ગાવિંધ્યાલ જગશીભાઈ સ્મારક પુસ્તકમાળા'તા જન્મ થયા હતા. અને એના પહેલા પુસ્તક તરીકે પ્રજ્ઞાચક્ષુ પરમપૂજ્ય પંડિતવ શ્રી સુખલાલજી સંઘવીનું જૈનધર્મ ! પ્રાણ' નામે પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું હતું.
આ પુસ્તકમાળાના ખીજા પુસ્તક તરીકે શ્રી રતિલાલ દીપચ ંદ દેસાઈએ લખેલ ‘શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ' નામે પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું હતું. અને હવે અમારા શિરછત્ર સમા પૂજ્ય શ્રી ધૂમકેતુ' સાહેબે લખેલ ગુજરાતના સમ સંસ્કારદાતા, કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચદ્રાચાર્ય'ની ત્રીજી આવૃત્તિ પ્રગટ કરતાં અમને હ થાય છે.
આ પુસ્તકમાળામાં સંસ્કારાષક પુસ્તકા, કાઈ પણ જતના નફાની અપેક્ષા રાખ્યા વગર, અને બને તેટલી આછી કિંમતે આપવાની અમારી ઉમેદ્ર છે. આ ઉમેદ અમે પૂરી કરી શકીએ એવી પરમાત્માને પ્રાથના કરીએ છીએ.
—ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org