Book Title: He Prabhu Author(s): Shrimad Rajchandra Swadhyaya Mandir Publisher: Shrimad Rajchandra Swadhyaya Mandir View full book textPage 3
________________ કે - કારતક : મહારાજ :: : તે સહજત્મસ્વરૂપ એ મહા ચમત્કારિક મંત્ર છે. (સંભારતાં, યાદ કરતાં, બોલતાં, વૃત્તિ તેમાં વાળતાં કોટિકર્મ ખપે છે, શુભ ભાવ થાય છે, શુભ ગતિ અને મોક્ષનું કારણ થાય છે. મરણ સમયે ચિતવૃત્તિ મંત્ર સ્મરણમાં કે તે સાંભળવામાં જોડાય તો ગતિ સારી થઈ જાય. અને જન્મમરણથી મુક્ત થવાનું તે સમર્થ કારણ થાય છે. જ્ઞાનીની શ્રદ્ધા કરી તેની આજ્ઞા પ્રમાણે ચાલો. “મારે ઘો, ગાળે તો”. “શ્રી લઘુરાજ સ્વામી - શાંતિ: શાંતિ: શાંતિ, - ણ કરીPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 106