Book Title: Gyanamrut Pustika 1 Bhajnawali
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬) છે. નરસિંહ, મીરાં, ચિદાનંદ, બ્રહ્માન ંદ કબીર (વગેરે ભકત કવિએએ ઉત્તમ ભજનો જગતને આપેલાં છે; ઉત્તમ ભજને! સાદાં અને સ્વાભાવિક હૈાય છે. સ્વ. બુદ્ધિસાગરજીનાં ભજના અધ્યાત્મિક ઉપદેશમય છે; ભજનેની ધૂનને જાણે અસ્ખલિત પ્રવાહ વડેતા ઢાય છે; પ્રસ્તુત પુસ્તકાનાં ભજનામાં ભિકતયોગ, જ્ઞાનયોગ, ચર્ચાત્રયોગ, ધ્યાનયોગ અને વૈરાગ્ય દર્શાવવા સાથે વ્યાવહારિક, નૈતિક અને ધાર્મિક સદ્ વિચારાનાં પ્રવચન, આત્મગુણેના વિકાસ માટેનાં પ્રશસ્ત ઉદ્બોધના છે. પ્રસ્તુત જ્ઞાનામૃત પુસ્તકમાં ભજનાની અનુક્રમ સંખ્યાની સાથે મીજી ખાજુ માંઉસમાં સંખ્યા આપવામાં આવી છે તે ભજનપદ સંગ્રહુ ભા. ૧-૨ ના પુસ્તકમાં આવેલ ભજનની મૂળ સંખ્યા છે. જાગા, ચેતા, અનુભન્ન, આત્મપ્રદેશ દર્શન, ચિદ્દન ચેતન, આત્મભાવના, હારૂં કાઈ નહિ, જયશાંતિ જિષ્ણુ દ અને ભજન અમર કરે છે—વિગેરે વિગેરે વિષયે જ્ઞાનામૃત રૂપે ભિન્ન ભિન્ન સંગીતના શગમાં તેમણે બનાવેલ છે. એમનાં ભજનાના ઉપદેશમય સંગીતનું તાર-લય પૂર્વક ગાન કરવામાં આવે તે માટે સ'ગીત વિશારદોનુ` મ`ડળ ઓરકેસ્ટ્રા રૂપે તૈયાર કરાવી જનસમાજ સમક્ષ મુકવાની, તેમજ રેકર્ડમાં ઉતારવાની ખાસ આવશ્યકતા માટે જૈન સાંધને નમ્ર સૂચના છે. ‘સત્યં શિવ સુંદર” ની જે વ્યાખ્યા માનવ જીવનમાં કરવામાં આવે છે તેવાં સાથ ક વિશેષણવાલા, કાવ્ય સૃષ્ટિમાં તેમનાં ભવ્ય પ્રતિભાવાળા ભજન છે. તેના નમુના તરીકે અહિં સાત આપવામાં આવેલ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 146