Book Title: Gyanamrut Pustika 1 Bhajnawali
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિ–નાપાર્ગ-મદિરાપારીશ્વાસ ભજનાવલી. ૧. પ્રભુભજનનો યોગિક જાપ. (૧) (એ ગુણ વીરતણે ન વિષાર્ સંભારું દિનરાત રે- એ રાગ) * અહિ મહાવીર જિનેશ્વર, જાપ જપું દિનરાત રે; પ્રભુ વિણ બીજું કાંઈ ન ઇચછું, માતપિતા તું જાત રે. છે અહ૦ ૧ પરા પયંતી મધ્યમ વૈખરી, જાપે હલે સહુ પાપ રે, શગ દ્વેષ ન પાસે આવે, જાપ જપતાં અમાપ રે. અર્હ૦ ૨ બન્યા ત્યાં અંતર બહિ૨ ધારણા, ત્રાટક તુજ ઉપયોગ રે, જીભ ન હાલે માનસ જાપે, પ્રગટે આનંદ ભેગ રે; 9 અd૦ ૩ જડ ચેતન સહુ વિશ્વમાં પ્રભુની, સત્તા ધારણા એગ રે; આત્મ મહાવીર સત્તા પ્રગટે, થાત કર્મ વિયેગ રે. છે અહ૦ ૪ પ્રભુ તુજ જાપના થપથી નાસે, દુબુદ્ધિ દુધ રે; ક્ષણ ક્ષણ આતમ શુદ્ધિ વૃદ્ધિ, આતમ થાય અબંધ રે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 146