________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિ–નાપાર્ગ-મદિરાપારીશ્વાસ
ભજનાવલી.
૧. પ્રભુભજનનો યોગિક જાપ. (૧)
(એ ગુણ વીરતણે ન વિષાર્ સંભારું દિનરાત રે- એ રાગ) * અહિ મહાવીર જિનેશ્વર, જાપ જપું દિનરાત રે; પ્રભુ વિણ બીજું કાંઈ ન ઇચછું, માતપિતા તું જાત રે.
છે અહ૦ ૧ પરા પયંતી મધ્યમ વૈખરી, જાપે હલે સહુ પાપ રે, શગ દ્વેષ ન પાસે આવે, જાપ જપતાં અમાપ રે.
અર્હ૦ ૨ બન્યા ત્યાં અંતર બહિ૨ ધારણા, ત્રાટક તુજ ઉપયોગ રે, જીભ ન હાલે માનસ જાપે, પ્રગટે આનંદ ભેગ રે;
9 અd૦ ૩ જડ ચેતન સહુ વિશ્વમાં પ્રભુની, સત્તા ધારણા એગ રે; આત્મ મહાવીર સત્તા પ્રગટે, થાત કર્મ વિયેગ રે.
છે અહ૦ ૪ પ્રભુ તુજ જાપના થપથી નાસે, દુબુદ્ધિ દુધ રે; ક્ષણ ક્ષણ આતમ શુદ્ધિ વૃદ્ધિ, આતમ થાય અબંધ રે.
For Private And Personal Use Only