________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮) કેને જન્મ જન્માંતરમાં આધ્યાત્મિક અને વૈગિક ઉન્નહિ સવિશેષપણે નીવડે તેમ શાસનદેવ પ્રતિ. સહાય માટે અતી કરણપૂવક પ્રાર્થના કરી નીચેને સ્તુતિ-કલેક સાદર કરે વિરમું છું.
आनंदरूपं. परमात्मतत्त्वं समस्त संकल्प विकल्प मुक्तं । स्वभावलौना निवसंति नित्यं जानाति योगी स्वयमेव तत्त्वं ॥
આનંદરૂપ, પરમાત્મ સ્વરૂપી, સકલ સંક૯૫થી રહિત અને સ્વભાવમાં નિત્યલીન રહેનારા ગિજને સહજપણે આત્મતત્વની જાણે છે.
પરમાનંદ પચીશી-૬ શ્રીમદ્દ યશોવિજયજી
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
મુંબઇ રૂ. ૫. આ શ્રી બુદ્ધિસાગર સૂરિજીની ૩૪મી સ્વર્ગારોહણ વિધિ. ? ફતેહચંદ ઝવેરભાઈ
જેઠ વદી ૩ ભમવાર.
For Private And Personal Use Only