________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૭)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ તુજ જાપના ધૂપથી નાસે, બુદ્ધિ દુધરે; ક્ષણ ક્ષણ આતમ શુદ્ધિ વૃદ્ધિ, આતમ થાય અબધ રૂ.
સ્વપ્નાં જેવી દુનિયાદારી, દપણુંમાં મુખ છાય; આત્મ વિના પુદ્ગલમાં ખેલે, સુખ કદી પણ નહિ થાય.
D
માથે કાલ ઝપાટો વાગે, ઊઘણુ શુ ઊંધાણુ રે; થાતાં એદી આળસના તુ, નર્કમાં પામે લ્હાણું' રે. ભુલી આતમ જ્ઞાનકી ખાજી, માયામાં લપટાવું; ભ્રમણામાં ભુલીને ભાઇ, બ્રહ્મસ્વરૂપ કેમ થાવુ ? પરિષ સમયે સમયે અનતા, પ્રતિ પ્રદેશે ક્રતા; ઉત્પાદ વ્યય સ્થિતિ ત્રણ સ્વરૂપે,
સમયે દ્રવ્ય પ્રરૂપે—પ્રભુચિન્મય ગુણધારી.
૨
For Private And Personal Use Only
3
માત પ્રમાણે દેખીશ સઘળી નારીએ,
ભાઈ પ્રમાણે લેખીશ શત્રુ વગ જો; સુખ દુઃખ આવે હુ વિષાદ ન સ`પજે,
ન
વિદ્યધન વધતાં નહિ હાયે ગ . સ્થિરતા આપવરૂપે આવે, પરમાનદ પ્રેમે ત્યાં પાળે; બુદ્ધિસાગર ધ્યાન ધરીને, આતમ તારજે રે.
ઉપસંહારમાં નૈસગિ ́ક વિભૂતિમય કાવ્યપુરુષસ્વ. પૂ. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિના અમર આત્માને ભાવ પૂર્ણાંક વંદન કરી પ્રસ્તુત જ્ઞાનામૃતની પુસ્તિકા અમાને તથા વાંચ
७