Book Title: Gyanamrut Pustika 1 Bhajnawali Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) કહાવશે વિગેરે ભવિષ્યવાણી-પ્રકાશિત કરેલી હતી, જે સિદ્ધ માયેલી સહુના જોવામાં આવેલ છે. તેમજ આનંદઘનપત સંગ્રહ ભાવાર્થ પા. ૧૫૫ મે ખાદ્ધ ધર્મના પ્રચાર પછી જૈન ધર્મને વિસ્તીણ પ્રચાર યુગપ્રધાનેથી થશે તથા કકકાવલિ સુબોધ ગ્રંથમાં એકવીસમી સદીમાં સમર્થ એવા ચાર ચુગપ્રધાનનું પ્રાકટય થશે, તેવું ભવિષ્ય ભાખેલું છે, જે સિદ્ધ થવા માટે ભવિષ્યની પ્રજાએ રાહ જોવી જે. નૈસર્ગિક રીતે તેમના સજેલાં કમોગ, ચગદીપક અને આનંદઘન પદસંગ્રહ જેવા વિશાળકાય છે તેમની સાક્ષી પૂરે છે, સરલ ગુજ૨ ભાષાવાળા જજનપદ કાવ્યો સંગ્રહમાંથી ભાગ ૧-૨ માંથી લગભગ ૧૦૧ પદો ચુંટીને આ લઘુ પુસ્તિકા શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકાશિત કરવામાં આવી છે, જેથી સંક્ષિપ્તમાં તેમના ભજનેને અધ્યાત્મનાદ આમવર્ગ અને વિદ્વ નવગ શ્રવણ કરી તેના ભાવને હદયમાં ઊતરી શકે એમના ભજન સંગ્રહના વિશાળ સાહિત્યના અગીઆર ભાગે મંડળ તરફથી પ્રકટ થઇ ગયેલા છે. પ્રસંગોપાત્ત જંણાવવાનું કે પ્રસ્તુત મંડળના સભ્ય જેઓ ન હોય તે થાય, લોટનાં પુસ્તકનો લાભ લે, અને સદગત આચાર્યશ્રીનાં પુસ્તકેનાં વાચનને અભાસ-રસ પ્રાપ્ત કરે. એમનાં સંખ્યાબંધ ભજને-કાવ્યો સમગ્ર જનતા માટે ઉપકારક છે; પરમાત્મા સાથેના એક તાનથી જેમની હદય વીણાના તાર ઝણઝણી ઉઠયા છે તેમના હદયના “ગુણ ગાનથી ઉપજેલું ભવ્ય સંગીત એ પ્રસ્તુત ભજન સાહિત્ય For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 146