Book Title: Gyanamrut Pustika 1 Bhajnawali Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पुरों वचन. ભારતવર્ષના સર્વદશનેમાં સાહિત્યનું ઉચ્ચ સ્થાન છે, સાહિત્ય મનુષ્યને માનવતા શીખવે છે એટલું જ નહિ પણ જાતિ, ધર્મ અને અધ્યાત્મને અનુસરતું સાહિત્ય બરાબર અધ્યયન કરવામાં આવે, તેમાં આવેલ નૈતિક માનસિક અને આધ્યાત્મિક સંપત્તિને મનુષ્ય પિતાના જીવનમાં સમાવિત કરે અથવા ષષ્ટિ તક દઇને ગુણને આદર કરે તે મનુષ્ય અવય સંસ્કારી બને છે, સંસ્કાર જીવનનું ઘડતર કરે છે અને પ્રગતિના માર્ગે લઈ જઈ ધર્મબુદ્ધિ જાગૃત કરી આત્મા પિતિ પિતાના સદગુણોને વિકાસ કરી આદશ મનુષ્ય બની, એ સંસ્કારો લઈ અન્યજન્મમાં પ્રયાણ કર્યા પછી, સંસ્કારોથી તે તે જન્મમાં સમૃદ્ધ બની, કમ નિજર કરી અંતિમ કલ્યાણની સાધના કરે છે. ખાસ કરીને ધાર્મિક સાહિત્યસૃષ્ટિમાં જ્યારે ધાર્મિક અને આધ્યાત્મિક ભાવના પ્રવેશે છે ત્યારે તે સાહિત્ય અનેક આત્માઓને હિતકર નીવડે છે. મનુષ્ય જીવન જીવવું? આદર્શ મનુષ્ય બની પિતાનું અને કામ સાવવું? તેના બે પાઠે તેમાંથી મળી શકે છે, લકિક અને લેકેત્તર અને શિક્ષણપાઠાસ થાય છે, તે ઉપરથી દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ પ્રમાણે મનુષ્યો પિતાનું અને જનસેવાનું For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 146