Book Title: Gyan Dipak Pragatavo Part 3 Author(s): Meghdarshanvijay Publisher: Akhil Bharatiya Sanskrutirakshak Dal View full book textPage 9
________________ કરી શકાય. (ફેશર, વાસક્ષેપ, ફૂલ) ૬૪. દર્શન કરવા જઇએ ત્યારે ............. બોલવી જોઇએ. (સક્ઝાયો, પૂજાની ઢાળ, સ્તુતિઓ) ૬૫. દર્શન કરવા જઇએ ત્યારે ધૂપથી ............. પૂજા કરવી જોઇએ. (દીપક, અક્ષત, ધૂપ) ૬૬. ધનની મૂર્છા દૂર કરવા દેરાસરમાં ............... સામગ્રીનો ઉપયોગ કરવો જોઇએ. (બીજાની, દેરાસરની, પોતાની) ૬૭. ભગવાનની જમણી બાજુ ............ કરવો જોઇએ. (ધૂપ, સાથિયો, દીપક) ૬૮. .................. ગતિમાં રખડવાનું બંધ કરવા સાથિયો કરવો જોઇએ. - (ત્રણ, ચાર, પાંચ) ૬૯. ભગવાનની...................... બાજુ ધૂપ કરવા જોઇએ. (સામેની, ડાબી, જમણી) ૭૦. ......... મેળવવા ત્રણ ઢગલીઓ કરવાની છે. (તત્ત્વનયી, રત્નત્રયી, ત્રિપદી) ૭૧. દેરાસરમાં ............. ચોખા લઇ જવા જોઇએ. (જાડા, તૂટેલા, અખંડ) ૭૨. ધૂપપૂજા ગભારાની ............... ઊભા રહીને કરવી જોઇએ. (અંદર, પાછળ, બહાર) ૭૩. નારી દર્શન ................... નારી દર્શને દસ પીડ. (સુખ સંપદા, દુઃખ આપદા, આનંદ પ્રાપદા) ૭૪પરમાત્માના દર્શનથી અત્યંત ...................... પેદા થાય છે. (ઉપાધિઓ, મુશ્કેલીઓ, આનંદ) ૭૫. સ્નાન કર્યા વિના માત્ર જરૂરી શરીરશુદ્ધિ કરીને દર્શન કરવા જઇએ ત્યારે .............પૂજા ન થઇ શકે. (અંગ, અગ્ર, ભાવ) ૭૬. ચૈત્યવંદન કરતી વખતે મનમાં .............. વિચારવા જોઇએ, (ભગવાનના ગુણો, દેરાસરની વિશિષ્ટતાઓ, બોલાતાં સૂત્રોના અર્થ) - 6Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 162