Book Title: Gurutattvavinischay Part 1 Author(s): Yashovijay Upadhyay, Rajshekharsuri Publisher: Jain Sahitya Vikas Mandal View full book textPage 7
________________ मा श्री कैलाससागर सूरि ज्ञान શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, પૂજ્યપાદ પરોપકારી શાસનપ્રભાવક આચાર્ય મહારાજ વિ. ગાંધીના, પિન-382002 શ્રી વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન ભદ્રપરિણતિ પૂજ્ય મુનિરાજ શ્રી હીરવિજયજી મહારાજ જેમણે પોતાના બે પુત્રઃ પૂ. આ. મ. શ્રી વિજયહેમચંદ્રસૂરિજી મહારાજ તથા પૂ. પં. પ્રદ્યુમ્નવિજયજી મ. તથા પુત્રી પૂ. સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી અને ધર્મપત્ની પૂ. સાધ્વીજી શ્રી પદ્મલતાશ્રીજીને સંયમ માગે પ્રયાણ કરાવીને અન્તે પોતે પણ વિ. સં. ૨૦૧૭ ના જેઠ મહિનામાં સંયમ સ્વીકારી સંયમધર્મની ભાવપૂર્વક આરાધના કરી અનેક રાગો વચ્ચે પણ પ્રસન્ન રહીને વિ.સં. ૨૦૪૧ ની કાર્તિક પૂર્ણિમાએ ૭૩ વર્ષની વયે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા, Jain Education International ધન્ય હા તેમના આત્માને ! For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 416