Book Title: Girnar Chaitya Pravadi
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 3
________________ જયતિલકસૂરિ વિરચિત “શ્રી ગિરનાર ચૈત્ય પ્રવાડિ” ૨૬૫ ગિરનાર ચૈત્યપ્રવાડી સરસતિ વરસતિ અમીય જ વાણી હૃદય-કમલિ અબિભતરિ આણી જાણીય કવીય િછંદો-૧ ગિરનાર ગિરિવરણ જ કેરી ચેત્રપ્રવાડિ કરઉ નવેરિ પૂરી પરમાણંદો–ર દૂરિથીયા જઉ ડુંગર દીઠ નયણ-જુયલ અમીય-ઘણ વૂઠ ફટ ભવદહ-દાહો–૩ ઝીંઝરીયા-નઉ કોટ જવ ઉલિક મણે જનમનું સફલઉ ઉલ(?) કહુલિઉ મન ઉછાહો–૪ કુંઅર શેવર તણીય જ પાલિઈ મન રજિઉ તરુઅરડિ માલિઇ ટાલઈ દુહ સંતાપો–પ અમૃત સરીખી આવઇ લહિર જ જાણે પુણ્યતણી એ મુહુર જ દુહર ગિયાં હૂયા પાપા-૬ તેજલવસહાય પાસ નમિસું તું આઘા સવિ કાજ કરેસિવું લેસુલ પુણ્ય પ્રભારો–૭ જીરણગઢ મુખમંડણ સામી આદીસરુ પય સીસ જ ગામી ધામીય પ્રણમઉ તીરો-૮ આગલિ નયચ્છઈ સોવનરેબી દામોદર તસ તરહ દેખી આખી ક્ષેત્રપાલો-૯ નિ, ઐ- ભા. ૧-૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6