Book Title: Girnar Chaitya Pravadi
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 5
________________ જયતિલકસૂરિ વિરચિત “શ્રી ગિરનાર ચૈત્ય પ્રવાડિ’ ૨૬૭ દેઅલ દેખી મનિ ગહગહીય સફલત કએ જે મારિગ સહાય રહીયે પાપ અસેસો–૧૯ તિનિ પયાણિ દેઈ ત્રિવાર માહિ જઈ નેમીસ જુહારઈ સારઈ કાજ સવેસો–૨૦ વણ પૂજથીય વંદણ સારી બહુત્તરિ દેહરે જિણહ જુહારી હારી તે દ્ધિ ન જન્મો-૨૧ અપાપામઢિ આઠ તીર્થકર ગઈય ચઉવીસી બોલઈ મણિવર સુરવર કરય પ્રણામો-૨૨ કલ્યાણત્રય નેમિ નમસ્ત ચંદ્રગૂહા વેગિઈ જાએસિ કરીસુ સફલા પાગો—૨૩ નાગમોરિ ઝિરિ આગલિ કુંડ જ ગયંદમઈ પક્ષાલકે પિંડ જ ઈદ્રમંડપ સો ચંગ–૨૪ ઊજલગિરિ સેતુજ અવતરીક આદિજિસેસર અહિ અણસરી દરીયં હર અસેસો–૨૫ સમેતિસિહરિ અષ્ટાપદિ દેવા વાંદઉ કવડિજક્ષ મરુદેવા રાજલિ – રહનમીસો-૨૬ ઘંટાક્ષર છત્રશિલા વખાણું અંબુસહસ્ત્ર પ્રભુ દીક્ષા જાણું નાણ હવે તસ રૂખો૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6