Book Title: Girnar Chaitya Pravadi Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 6
________________ 268 નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ બિહુ બેટ્ટસિઈ અંબિકમાતા સાંબાજૂન અવલોણા જાતાં વલતા પ્રણમ્ સુખો–૨૮ તિહં અછઈ કંચન-બલાણું. સિદ્ધિ-વણાયગ પોલિ વખાણું જાણું પ્રણમ્ નિત્યો–૨૯ સહસ્રબિંદ ગંગાજલ જોઈ. પ્રભુ નમીસર દેહ જ ધોઈ જે ય હુઈ સુપવિતો—૩૦ ક્રમિ ક્રમ ચેત્રપ્રવાડિ જ કીધી મર્ય-જનમ ઊગારિ જ લીધી સીધી સઘલી ય વાતો–૩૧ ભમી ભમીય ભવમાહિ જ ભાગુ તુ પ્રભુ તાહરે પાય જ લાગી માગઉં સિવસુહ-નાતો-૩૨ હરખિરું મૂલિગભાટુ પામીય નયણિ નરીયાબિઉ નેમિ સુસામીય કામીય-ફલ-દાતારો–૩૩ જા ગયÍગણિ રવિ-સિરિચંદો મૂરતિ સામિ તણીય તાં નંદુ આણંદ સુખ ભારો-૩૪ હું મૂરખ પણઈ અછું અજાણ શ્રી જયતિલકસૂરિ બહુમાન માનું મનમાહિ એ-રૂપ પઢઈ ગણઈ જે એ નવરંગી ચેત્રપ્રવાડિ અતિહિ સુચંગી ચંગીય કરઇસુ દેહો–૩૬ “ઈતિ શ્રી ગિરનાર ચૈત્રપ્રવાડિ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6